________________
-
૩૭૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
-
છે . “ અરે! બાલક! નાશી જા! નાસી જા ! પીઠ બતાવતા તને અમે કદાપિ મારશું નહિ” વિદુરનૃપની વાની સાંભળી કંઇક હસીને પદ્યોત્તર બોલ્યો રાજન ! રણમાં યુદ્ધ કરવાને આવેલા નર-પુરૂષ કદાપિ પુંઠ ફેરવતો નથી, તમારી તાકાત અજમા ! તમારી અભિલાષા પૂરી કરે.”
પછી તો રણ સંગ્રામની શરૂઆત થઈને કુમારે સિદ્ધ વૈતાલીનું સ્મરણ કર્યું. તે વિદ્યાના પ્રભાવથી શત્રુઓ જે જે શસ્ત્રો છોડતા તે શસ્ત્રોથી તે પોતે જ હણવા લાગ્યા. કુમારની આ અપૂર્વ શક્તિથી શત્રુરાજાઓ કુમારના ચરણમાં પડયા, કુમારને જયજયકાર થય કુમારે સિદ્ધ વૈતાલી વિદ્યા સંહારી લીધી.
ચંદ્રધ્વજ રાજાએ વિદુરાદિક રાજાઓનું સન્માન કરીને વિદાચ ક્યને બને કન્યાઓ સાથે કુમારને વિવાહત્સવ થ, મોટી ધામધુમપૂર્વક એ વિવાહ પ્રસંગથી સારાય નગરમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો. ચંદ્રધ્વજ રાજાના આગ્રહથી કેટલોક કાળ કુમાર શ્વસુરનગરમાં રહ્યો. ત્યાં બને મનમેહક મહિના સાથે વિવિધ પ્રકારે સુખને ભોગવવા લાગે,
અન્યદા શ્વસુરની રજા લઈને કુમાર અને પ્રિયાએ સાથે પિતાના પરિવાર સહિત પોતાના નગર તરફ ચાપિતાના સૈન્યથી પૃથ્વીને આચ્છાદિત કરતો ક્રમે કરીને પોતાના નગરમાં આવ્યો. રાજાએ માટે પ્રવેશ મહોત્સવ કર્યો ને ભાગ્યવાન રાજકુમારને રાજાએ યુવરાજ પદવીથી વિભૂષિત કર્યો. એ વિશ્વવલ્લભ કુમાર પુણ્યમાં મધુર ફલને ભાગવત પિતાની છાયામાં પિતાનો સમયનિર્ગમન કરવા લાગ્યો
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat