________________
એકવીશ ભવની નેહસંબંધ
૩૬૯
|
પિતાનું ભારે અપમાન થઈ ગયું હોય તેમ રોષથી હલઅલી રહેલા શસ્ત્રો સંભાળવા લાગ્યા,
સાકેતપુરપતિવિદુરરાજા રાજકુમારને ઉશ્કેરતો , અરે! આ રાજાએ જે પદ્યોત્તરને બને કન્યાઓ આપવાની હતી તે અન્ય રાજકુમારને અપમાન કરવા શામાટે બોલાવ્યા ? એ રાજાએ તો આપણાં નાક કાપ્યાં ?
રાજાએ પિતપોતાના સૈન્ય સહિત રણસંગ્રામ માટે આતુર થયા છતા પદ્મને મારવાને તૈયાર થઈ ગયા, જેથી ચંદ્રવજ રાજાપણ પોતાના સૈન્ય સાથે કુમારની પાસે આ. ચંદ્રધ્વજને રણ કરવાને ઉત્સુક જાણું સાકેતપુરપતિને એક વિદ્વાન દૂત તેમની પાસે આવી વિનંતી કરવા લાગે,
રાજન! એક કન્યા તમે ગમે તે રાજકુમારને આપી રાજાઓના કેપનું નિવારણ કરો નહીતર સર્વે રાજાઓના કેપથી તમારા જામાતાનું જીવન જોખમાતાં વાર લાગશે નહિ જે કાર્ય સરળતાથી સિદ્ધ થઈ શકે છે તેને માટે અનેક પુરૂષરત્નને ક્ષય કરો એ શું ડાહપણને મા છે? ગમે તે શૂરવીર પણ એકલે હોય તો અનેક સુભતેથી તેને પરાભવ શક્ય છે કારણકે કીડીઓને સમુદાય, પણ સપને તાણી જાય છે. બળવાન અને તેજસ્વી સૂર્યને વાદળને સમુહ શું આચ્છાદિત નથી કરત! માટે વિચાર કરીતે કાર્ય કરવામાં ડહાપણ છે દૂતની વાણી સાંભળી રાજકુમારે તેને તિરસ્કાર કસ કાઢી મુકો. ચંદ્રવજ, રાજા અને તેના સૈન્યને અટકાવી પિતે એકલેજ રથાર, થઈ રણ સંગ્રામમાં ધસી આવ્યું
અને રાજા અને તેમના સૈન્યના સસુધારે આ એકાઈ રથારૂઢ રાજકુમારને જે તે રાજા વિદુર અટહાસ્ય કરતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com