________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“ અરે પાપી ! આવા તુચ્છ પરાક્રમથી તું મને વશ કરવા માગે છે? “ એ પ્રકારે એની નિત્યના કરતા તે લાકડીથી પ્રહાર કરતા હાકાયો. વૈતાળના ભયથી વ્યાકુળ થયેલા તે ત્યાંજ સૂચ્છિત થઈ ગયા.
પ્રભાતે એના મામા એને પેાતાના ઘેર તેડી લાવ્યા કેટલાક દિવસે તે જ્યારે સાજો થયા ત્યારે ગુણધરના મામા અને જયસ્થળ નગરે તેડી ગયા. ત્યાં એના સ્વજનાએ એને આશ્વાસન આપ્યું પરંતુ દુર્જન પુરૂષાથી નિદાતા તે લેાકેાની હાંસીપાત્ર થવાથી અતિ લજ્જાતુર પણે પેાતાની નિદાને નહિ સહન કરતા ગળે ફાંસાખાઈ દુર્ધ્યાન પૂર્ણાંક તે આ સસારની ક્લેશમય મુસાફરી પૂર્ણ કરી ગયા. છતાંય પાપીને મરવાથી કોઈ દુઃખના છેડા આવતા નથી. દુર્ધ્યાનથી મરણ પામીને ગુણધર પાતાના કૃત્યને અનુસારે નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓને-પીડાઓને સહન કરતા દુ:ખમાં કાલ નિમન કરવા લાગ્યા ત્યાંથી નિકળીને તિર્યંચ ચાનીમાં આવી ફરી પાછે નરકમાં જશે. એવી રીતે નારકી, તિર્યંચ, મનુષ્ય એમ દેવતામાં એકાંત દુ:ખનેજ ભાગવશે. દેવતામાં તે કવિચત સુખ ભોગવરો છતાં પણ આ પારાવાર સસારમાં ગુણધર દુ:ખ માત્રના જ ભાક્તા થશે.
૩૩૨
સમુદ્રની માફ્ક મર્યાદાવાળા, ધનાઢય, લેાકેાની આશાને પૂરનારો ગુણાકર સસારમાં ખૂબ પ્રતિષ્ઠા પામ્યા. ગુણધરનું આ પ્રમાણે અકાળ મૃત્યુ જાણી વિશેષ વૈરાગ્યને ધારણ કરનારા ગુણાકર પાંચમા અણુવ્રતને સારી રીતે પાળી સ્વર્ગ ગયા ક્રમે કરીને માન્ને જશે, મુનિએ એ દૃષ્ટાંત પૂર્ણ કર્યું, એ પરિગ્રહ પરિમાણના ગુણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com