________________
૩૨૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મઠમાં આશરે આપ્યોતેની હકીક્ત જાણીને તેની ઈચ્છા તૃપ્ત કરવા માટે પર્વતના મૂળમાં કેઈ ઔષધિ બતાવીને કહ્યું “આને બરાબર ઓળખી લે ને મધ્યરાત્રીએ આવી વિધિપૂર્વક એને ગ્રહણ કરજે,
તેઓ બન્ને પાછા મઠમાં આવ્યા. નિશા સમયે તે સાધુએ ગુણધરને કહ્યું, “હે વત્સ! મારી શક્તિથી તું ત્યાં જઈ વલ...ભા ઔષધીને વામ હાથમાં ગ્રહણ કરી ગાઢ મુઠીવાળીને લઈ આવ, પણ પાછું ફરીને જઇશ નહિ, ને કંઇ પણ ભય મનમાં લાવીશ નહિ, કે જે ઔષધીના પ્રતાપથી તારું દારિદ્ર દૂર થશે-તું સુખી થઈશ. સાધુનાં વચન સાંભળી નિર્ભય થઈ તે ત્યાં ગયે, કહેલી વિધિને અનુસારે મુઠીમાં ઔષધીને ગ્રહણ કરી પાછો ફર્યો તે સમયે અટ્ટહાસ્ય કરતો એક રાક્ષસ કુત્કારને કરતો પર્વતની તળેટીએ આવ્યો એ રાક્ષસને કર્કશ અને ભયંકર શબ્દ સાંભળી ભય પામેલો તે કંઈક–જરા પાછુ જે આગળ ચાલે, પણ પેલી ઔષધી એની મુઠીમાંથી અદશ્ય થઈ ગઇ. દુઃખી થયેલ તે પેલા લિંગી પાસે આવી પિતાનું વૃત્તાંત કહેવા લાગ્યો. - લિંગીએ એનું કથન સાંભળી કહ્યું, “વત્સ! તું સાહસિક અને ઉદ્યમી તે જરૂર છે પણ તારે પુણ્યોદય ન હેવાથી તારી મહેનત નકામી જાય છે. બલકે એનું પરિ. ણામ સારું આવતું નથી. તે એવા નકામા ઉદ્યમથી વિરામ પામી સંતોષ ધારણ કરી ઘેર જા, નાહક કલેશ ના ભેગવ,»
લિંગીએ શિખામણ આપવા છતાં તે પિતાના ગામ તરફ ન જતાં મલય સન્નિવેશમાં ગમે ત્યાં કઈ પરિવા જક સાથે એને મેલાપ થય ગુણધરનું વૃતાંત જાણુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com