________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૩૨૯
-
તેણે કહ્યું, “વનમાં રક્ત દુગ્ધને આપનાર સ્તુતિ (ર) ને જે જેથી તારૂં દારિદ્ર નાશ પામશે.
ગુણધરે કહ્યું કે “તમે સાથે ચાલ, આપણે બને તેની તપાસ કરીયે, નિશ્ચય કરીને અને ચાલ્યા. એ શેરને શેાધતા તેઓ આગળ જગલમાં ગયા ત્યાં એ સ્તુહિને જોઈ. સિદ્ધિયોગ આવ્યા ત્યારે શુભ દિવસે પરિવ્રાજકે એ સ્તુહિને અભિમંત્રી એક કુંડ બનાવી એમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો.
ઉત્તમ એવા સુગંધમય કાષ્ટમાં એ સ્તુહિને સપ્તરીતે ગુણધરના મસ્તક પર સ્થાપન કરી, ગુણધરને અગ્નિકુંડમાં હેમવાને તેને હાથ ગ્રહણ કરીને ચાલ્યો. ગુણધરને પણ વહેમ આવ્યું કે રખેને મને આ કાયાલિક અગ્નિકુંડમાં -હામે, » - કાયાલિકના પંજામાંથી બળવડે છુટવાને તે પ્રયત્ન કરવા લાગ્યો બન્ને અરસપરસ હોંશા તે શી કરતા લડતા હતા, તેમ કરતાં તેઓ અગ્નિકુંડ સમીપ આવી પહોચ્યા. તેમની લડાઈ જોઈ કેઈ ગોવાળીયો બૂમો મારવા લાગ્યો. તેની બૂમ સાંભળી મૃગયા રમવાને નિકળેલ કેઈ રાજકુમાર ત્યાં આવી પહએ.
ગુણધરે પોતાની દુ:ખ કથા કહી સંભળાવવાથી રાજકુમારે ગુસ્સે થઈ પિલા કાયાલિકની નિર્ભત્સના કરી, સ્તુહિ તેના મસ્ત૫ર સ્થાન કરી કાયાલિકને અગ્નિકુંડમાં હોમી દીધો. જે ક્ષણમાં સુવર્ણ પુરૂષ થઈ ગયા પછી ગુણધરને થોડુંક ભાત આપી વિસર્જન કર્યો ને રાજકુમાર એ સુવર્ણ પુરૂષ લઈ પોતાના સેવકે સાથે પોતાના રાજ્યમાં ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com