________________
એકવીશ ભવના સ્નેહસમ ધ
૩૨૭
ઉદ્યમ કરે છે ત્યારે સતાષી નજીક રહેલી વસ્તુમાં પણ આદરવાળા થતા નથી. માટે હું સુભગ ! સ`થા પરિગ્નહુના ત્યાગ કરવાને શક્તિવાન ન હેા તેપણ તમારે ઇચ્છાએનું પિરમાણુ તે અવશ્ય કરવું, જે ઈચ્છાઓને રક્તા નથી તે ધન મેળવવા માટે અનેક પ્રકારના કલેશને પામે છે. જેમ જેમ લાભ વધે જાય છે તેમ તેમ લાભ વૃદ્ધિ પામે છે, માટે સમનુજનેાએ ઉપાધિથી ભય પામીને રિગ્રહનું પ્રમાણ કરવું. મુનિના ઉપદેશ સાંભળી પ્રસન્ન થયેલા ગુણાકરે પાતાની મરજીનુજમ પરિગ્રહનું પ્રમાણ કર્યું. શ્રદ્ધા રહિત એવા ગુણધરે એ બધું મિથ્યા માનીને કાંઇ પણ વ્રત લીધું નહિ,
ગુણધરના વિચારા પણ એવાજ હતા. જે પુરૂષા આગળ વધતી એવી પેાતાની ઇચ્છાને રોકે છે, અને સતાષને ધારણ કરે છે. તેને દૈવ કાંઈ પણ અધિક આપતા નથી. તેણે પેાતાનું ભાગ્ય વેચી ખાધેલું છે. આ મારા મિત્ર તેા સુખ છે જેને આ મુનિએ છેતર્યા છે” જુદી જુદી ભાવનાને ધારણ કરતા તેઓ બન્ને પાત પેાતાને ઘેર ગયા.
અન્યદા પેાતાના મિત્રને કહ્યા વગર ગુણધર પરદેશમાં ધન કમાવા ગયા, ત્યાં તેને વ્યાપારમાં બહુ લાભ થયા. વધારે લાભ મેળવવા ત્યાંથી દૂર દેશાંતરે ગયા ત્યાં પણ અને ખુબ લાભ થયા, ત્યાંથી તે પાતાના દેશ તરફ ચાલ્યા ને માર્ગોમાં ભયકર અટવી આવી.
કલ્પાંતકાળના અગ્નિ સમાન ભયકર દાવાનલને જોઈ સેવકા નાશી ગયા ધન અને માલનાં ભરેલાં ગાડાં મળી ગયાં, ખળા મરી ગયા ત્યારે થાકીને વિતની આશાએ ગુણધર પણ પલાયન થઇ ગયા. સાત દિવસે કાઈક સન્નિવેશમાં આવ્યા તે ત્યાં કાઇ યાળુએ એને ભેાજન કરાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com