________________
એકવીશ ભવના સ્નેહસબ ધ
व्यवसायं दधात्यन्ये, फलमन्येन भुज्यते । पर्याप्तं व्यवसायेन, प्रमाणं विधिरेव नः ॥ १ ॥
૩૧૫
ભાવા-આ જગતની વિચિત્રતા તા જીઆ, ઉદ્યમ કાઈ કરે છે ત્યારે કુલ તા કાઇ બીજોજ લઈ જાય છે ભાગવે છે, તેા પછી એવા ઉદ્યમ વડે કરીને શુ? અમારે તા ભાગ્ય એ એકજ પ્રમાણભૂત છે.
પુરોહિત આળા પણ પાતાનું કાર્ય સમાપ્ત કરીને સખીઓ સાથે ચાલી ગઇ પ્રાત:કાળ થતાં ચારે માળાઆની સખીઓએ વિચાર કર્યાં. “ જો આપણે આપણી માતાને આ વાત નહિ કરીયે તા ગુન્હામાં આવશુ છે એમ વિચારી સખીઆએ એમની માતાને વાત કરી. માતાએ પેાતપાતાના પતિને એ સમાચાર આપી દીધા. રાજાએ વિચાર કરી પ્રધાનેાને ખેલાવી આદેશ કર્યો. “ હે મ`ત્રીએ ! દેવ કુળમાં રહેલા એ ભાગ્યવત પુરૂષને માટા આડમ્બર પૂર્વક રાજમદિરમાં તેડી લાવે. ઋ
રાજાના હુકમથી મત્રીએ જીણુ દેવ મદિરમાં આવીને સિદ્ધદત્તની પાસે ઉભા રહ્યા. મંગલમય વાત્રિ એક તરફ વાગવા લાગ્યાં. બીજા તરફ બદી જતા જય જય શબ્દ ઉચ્ચાર કરવા લાગ્યા. સૌભાગ્યવતીએ મગલમય ગીતા ગાવા લાગી. એ મ’ગલમય શબ્દાથી જાગ્રત થયેલા સિદ્ધદત્તને પદ્મહસ્તી ઉપર બેસાડી મા મહેસવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવી રાજમદિરમાં લાવ્યા, લેાકેાના મુખથી પુરંદર સુતને જાણીને રાજા બહુજ ખુશી થયા.
સિદ્ધદત્તને ઘર બહાર કાઢયા પછી તુરતજ એના પિતાને પસ્તાવા થવાથી આખી રાત્રી એની શાધમાં વ્યતીત કરી, પ્રાત:કાળે લોકોના મુખેથી પાતાના પુત્રની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com