________________
૩૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એની નજર ગઇ, તા . એ પુસ્તકમાં એણે પેલા ક્લાકનું પ્રથમ પાદ પ્રાપ્તવ્યમર્થ લભતે મનુષ્ય:' એના આગળ સળીથી પાતાની આંખમાંથી અંજન કાઢીને લખ્યું, “ઢવાપિ તં તુિ ન શક્ત” તે પછી રાજકુમારી પાતાની સખીઓ સાથે પેાતાના મંદિરે ચાલી ગઈ.
બીજે પ્રહરે મ`ત્રીપુત્રી આવી પહોંચી. રાજકુમારીએ આજના સંકેત સમાચાર ત્રણે સખીઓને જણાવ્યા હતા. ને તે સંકેત મુજબ ચારે સખીઓએ ચારે પ્રહર પાતાતાના લગ્ન માટે નક્કી કરેલા હેાવાથી ક્રમ મુજબ બીજે પ્રહરે મત્રીપુત્રીએ આવીને ગાંધ વિધિથી પેાતાનું લગ્ન કાર્ય આટાપી લીધુ તે પછી પેલા પુસ્તકમાં એપઃ પછી વિચાર’ કરી તેણીએ ત્રીજી પદ લખ્યુ, તસ્માન્ન શાકા ન ચ વિસ્મયે મે.” પાતાનું કાર્ય સમાપ્ત કરી મ`ત્રીસુતા ચાલી ગઈ, ને પછી તા ત્રીજેપ્રહરે શ્રેષ્ઠીસુતા સખીઓ સાથે આવી.
ષ્ટિ મુતાએ પણ એ પુરૂષ સાથે ગાંધવ વિધિએ લગ્ન કરી પેલી પુસ્તિકા નજરે પડતાં તેનાં પાનાં ફેરવવા માંડયાં તે પહેલાનાં ત્રણ પાદ વાંચી આગળ ચાલુ' પાદ વિચાર કરીને પાતે લખ્યું. ચમ્મદીય* નહિ તત્પરેષામ્” શ્ર્લાક પૂર્ણ કરીને તે ચાલી ગઈ. ચતુર્થાં પ્રહરે પુરહિત સુતા આવી પહેાંચી. તેણીએ આ બધી હકીકત જાણીને નવીન ક્લાક એ પુસ્તકમાં લખવા માટે વિચાર કર્યાં. પ્રથમ ક્લાકના પરામના ખ્યાલ કરતાં એણે વિચાર્યું. ፡፡ પ્રાપ્ત થવા યોગ્ય વસ્તુ મનુષ્યને મલે છે. દેવતા પણ તેમાં વિઘ્ન કરવાને શક્તિમાન નથી. તેમાં દીલગીર કે નવાઈ જેવું શું છે? જે અમારૂ છે તે બીજાનું શી રીતે થઈ શકે ? ” એ પ્રમાણે વિચાર કરી પુરોહિત માળાએ લખ્યુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com