________________
૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ભાવેશ ઉત્પન્ન થયા ને ચાલ્યા ગયા. હૈયામાં અકથ્ય ઉલ્લાસ થયા. યૌવનના થરાય થનથની રહ્યો, સૌદર્ય ફાટ ફાટ થવા લાગ્યું, એ સ્નાનથી શુદ્ધ થયેલી નવાઢા કલાવતીના વદન ઉપર સ્ત્રીત્વના ભાવે જાગૃત થયા કે શું?
એ આરિસામાં પાતાના વદનને અનિમેષ નયને જોતી કલાવતીએ તરતજ એક પ્રતિબિંબ-વદન જોયુ' અને ચમકી. અરે આતા એ...હવે શું? કયાં જાઉં ? સંતાઇ જાઉં ? લાવતી ગભરાઈ ગઇ પેાતાના કેશકલાપને આમ તેમ નચાવતી હરણીની માફક કુદાકુદ કરતી કરતી એક ખુણામાં સતાઇ ગઇ–ભરાઇ ગઇ.
આવનાર પુરૂષ બીજો તે કાણ હાય, ? એતા રાતદિવસ એના રૂપનુ’ પાન કરનાર શખરાજ પાતે જ હતા. પ્રિયાના દર્શનના અધિશ રાજા પ્રિયાનું દર્શન કરવારીઝવવા અત્યારે વેળાએ પણ હાજર થયા હતા. પ્રેમી આશકને પ્રિયાના ધ્યાન સિવાય બીજી ચુ* ધ્યાન હાઈ શકે? એના હૃદયમાં તે પ્રિયાનું જ સ્થાન હાઈ શકે.
:
2
શ'ખરાજ પ્રિયાના સૌંદર્યને નિરખતા મટ્ઠ ટ્ઠ ડગલાં ભરતા મનમાં અથ્ય રમણીય મુ ઝવણને અનુભવતા એ સંતાયેલી પ્રિયાના સન્મુખ હાજર થયા. દૃષ્ટિથી એ સર્વાંગ સુંદર અગોપાંગના સૌંદર્યું–લાલિત્યનું પાન કરવા લાગ્યા, K વાહ ! સંતાઈ જતાં તા સારૂ આવડે છે હે?” રાજા હસ્યા. નવાંઢા કલાવતી શરમની મારી નીચેથી ઊંચે મસ્તક પણ શી રીતે કરી શકે ? લજ્જા એ તેા નવાઢા નારીઓનુ ઉત્તમમાં ઉત્તમ ભૂષણ કહેવાય. શરમથી પૃથ્વી મા આપે તેા જાણે પેસી જાઉ, શું કરૂ ? એ ગભરૂ નારીને અત્યારે હિંમત આપે તેવુ કાણ હતુ ? પૃથ્વી પણ માર્ગ આપવાત અત્યારે નવરી નહેાતી. મેાત પણ અત્યારે તા મંદમંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com