________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૫
હસી રહ્યું હતું - એની મશ્કરી કરતું હતું. ગરીબ બિચારી બાલા!
સંતાઈ જવું હોય તે મારા હૃદયમાં સંતાઈ જાને? જરી ઉચે તો ? મારી સામે તો જે પૃથ્વી કાંઈ માર્ગ આપવાને અત્યારે નવરી નથી કલા ! એ યૌવન અમૃતનું દૃષ્ટિથી પાન કરતા રાજાનાં નેત્રો હસી રહ્યાં-નૃત્ય કરવા લાગ્યાં. એ રૂપના જાદુથી શંખરાજનું મસ્તક ડોલા- યમાન થવા લાગ્યું,
એ શરમને આગ પૂર્ણ થતાં હવે કાંઈક હિંમત ધારણ કરી બાલા-નવોઢા નારી કલાવતી બેલી. “સીની ખાનગીમાં આમ એકદમ પ્રવેશ કરે એ સારા માણસનું લક્ષણ ન કહેવાય. ચેરની માફક ગુપચુપ દાખલ થવું એ તે ક્યાંની રીત?” : “દુનિયામાં આવી ચારી કેણ નથી કરતું ? મોટ ભાગ્ય હોય ત્યારે જ આવી ચોરી કરવાની તક મળે છે ‘આલા !..
“શું ચોરવા આવ્યા છો? આ મહાલયમાંથી ગમે તે વસ્તુ ઉપાડી ચાલતા થાઓ, આટલી બધી કિમતી વસ્તુઓ પડી છે તેમાં તમને કચી ગમે છે? એ શબ્દોનો ઉચ્ચાર કરતી કલા હસી. એના મનમાં હૃદયમાં શુંય થતું * હશે એ તો એ પોતે જ જાણે,
“મને તે આ વસ્તુ ગમે છે કલા? રાજાએ અંગુલી નિર્દેશ કરી કહ્યું ને આસ્તેથી, પિતાના સુકમળ હાથે એનું મસ્તક ઉચું કરી પોતાની સામે સ્થિર કર્યું“મને શું ગમે છે તે તું સમજીને કલા અને એક બીજાને દષ્ટિથી દિવાનાં કરતાં હસ્યાં. .
“ના” કલાએ મસ્તક ધુણાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com