________________
એકવીશ ભવને નેહસંબંધ
- એક દિવસે ધન્ય રાજસભામાંથી પાછા ફરતે હતો ત્યારે ટીલાં ટપકાં કરેલો એક શિક્ષક માન્યો. “સુનંદપુરથી આવેલા આ વિપ્રને કંઈક દક્ષિણા આપી. ” એ ભિક્ષુકે એની આગળ પ્રાર્થના કરી | પિતાના નગરને બ્રાહ્મણ જાણું ધન્ય તેને પિતાને ઘેર તેડી લાવ્ય, મોદક વગેરેથી એને તૃપ્ત કરી માતા પિતાના કુશલ સમાચાર પૂછયા. ઉત્તમ વસ્ત્ર અને પોતાના નામની મુદ્રિકા આપી એને વિદાય કર્યો. વિ સુનંદપુર આવીને ધન્યના માતા પિતાને ધન્યને લેખ આપી કુશલ સમાચાર કહા, ધન્યની કુશળતા તેમજ રાજ્ય પ્રાપ્તીથી પિતાએ ખુશી થઈ વધાપન મહેસવ કર્યો.
ધન્યની કુશળતા અને રાજ્ય પ્રાપ્તીથી પાછી ધરણને ચિંતા થઈ “ અરે ! એવા ભયંકર જગલમાં એ જીવતો રહ્યો જ શી રીતે? રાજ્ય લક્ષ્મી અને રાજ્ય સુતા પરણ્યો એ તો નવાઈની વાત! જે અહીં આવશે તે મારી વાત ખુલી પડી જશે, માટે ત્યાં જઈ એનો કંઈક ઉપાય કરવા દે,
માતા પિતાની રજા લઈ ભાઈને જવાના બહાને તે ધરણ સુભદ્રનગર આવીને ભાઈને મો ધન્ય પોતાના ભાઈને મલવાથી ઘણે ખુશી થયો ધન્યની સમૃદ્ધિ જોઈ ધરણ વિચાર કરવા લાગ્યો “ધર્મને જય, આ જગતમાં સત્ય છે તે જોકે ધન્યના દૃષ્ટાંતથી સાબિત થયું છે. છતાં હું કઈક એવું કહ્યું કે જેથી એની સમૃદ્ધિ બધી હવામાં ઉડી જાય ને દુ:ખી દુ:ખી થઈ જાય,
મનમાં વિચારને ગોપવી એણે શેડે કાલ પસાર કર્યો નગરમાં રાજા વગેરે સર્વને ધરણ માનિત થયે, ધન્ય ભાઇ હેવાથી નેકર, ચાકર તેમજ નગરના લેકે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com