________________
૨૨
પૃથ્વીથદ્ર અને ગુણુસાગર
પછીના એક દિવસે મોટા મહેસવપૂર્વક શખરાજા અને રાજબાળા લાવતીનાં ધામધુમથી લગ્ન થઈ ગયાં. કન્યાદાનમાં જયસેનકુમારે વિજયરાજે જે જે વસ્તુઓ હાથી, ઘાંડા, રથ, વસ્ત્રાભરણ, જર ઝવેરાત, દાસ, દાસી વગેરે આપેલી હતી તે કરતાંય વધારે આપી દીધું. શંખરાજાના આગ્રહથી કેટલાક સમય શકાઇ રાજાની આજ્ઞા મેળવી જયસેનકુમાર પાતાના પરિવાર સહિત પોતાના નગર દેવશાલપુર તરફ ચાલ્યા ગયા. પુન્યવત મનુંાને જગતમાં શું શું નથી મળતું! જે વસ્તુઓ દૂર છે, દુ:ખે કરીને મેળવી શકાંય તેવી છે. પ્રયત્ન કરવા છતાં પણ અસાધ્યું. છે, તેવી દુ:સાધ્ય વસ્તુઓ પણ પુન્ય હાય તા તરતમાં જ મલી શકે છે. એ જાણ્યા પછી એવા કાણ પ્રમાદી હોય કે પુન્ય કરવામાં પાછી પાની કરે ? પુન્યપ્રકૃતિ બાંધવા માટેનાં જે જે કારણા હાય તેની જરૂર આરાધના કરે. ઘના ગમે તે અંગનું આરાધન કરી પુન્યના ભંડાર ભરે
પરિચ્છેદ ૩ .
શ્રીદનાં જાદુ
धर्मानमनन्तं स्यात्, सबैकामाथ धर्मतः । लभ्यते धर्मतो मोक्षः, तेनोक्तो धर्म उत्तमः ॥
ભાવાય જગતમાં ધર્મ કરવાથી ધાવણ ધનની પ્રાંતિ થાય છે, મનની સર્વે અભિલાષા અને ભાગ ઉપભાગની વસ્તુ પણ ધર્મ થકી જ પ્રાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com