________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૨૧ પણ એથી ય વિશેષ આજે મને ખાતરી થઈ રાજા છતાં શું એમની બોલવાની ચતુરાઈ, સરળપણું, વિનય, નમ્રતા, ઉદ્ધતાઇનું તે નામ નહિ, અમૃત સરખી મધુરી વાણી, એ અલૌકિક છે. જયસેનકુમાર દત્તને ઉદ્દેશીને બોલ્યો, રાજાની રીતભાત તેમજ નમ્રતા જોઈ જયસેન પ્રસન્ન થયો હતો - “મહાપુરૂષને સ્વભાવ જ એવે છે વૃક્ષે જેમ અધિક ફલતાં નીચે નમે છે, અનેક નદીનાળાંના અથાગ જળને સંગમ થવા છતાં સાગર છલકાતો નથી. તેમાં મોટા પુરૂષો પિતાની મોટાઈ ક્યારે પણ છોડતા નથી. રાજકુમાર !? -જયસેનકુમારને મંત્રી કુમારને પોતાના સ્વામીને ઉદેશીને
' જયસેનકુમાર પણ પ્રસન્નતાથી મસ્તક લુણાવતો શંખરાજા તરફ નજર કરતો બોલ્યો ” દેવ! આજે તમને જેવાથી મારા નેત્રો સફલ થયાં, અમૃતથી પણ અધિક વાણી સાંભળવા વડે મારા કણે સફળ થયા ને શખપુરી અને આ રાજમહેલમાં આવવાથી મારી કાયા સફલ થઈ રાજન ! તમને વિશેષ તે શું કહે ?
અને દેવશાલપુરના રાજકુળમાં વિશાળ રાજકુટુંબ છતાં રાજબાળા કલાવતી પણ મહારાજના ગુણેમાં જ અનુરાગિણી બનેલી છે. જયસેનકુમારને મંત્રી છે.
એ બધાય મહારાજના અદભૂત ભાગ્યને જ પ્રતાપ છે.” દત્તકુમારે પાદપૂર્તિ કરી વાણી વિલાસમાં કેટલાક સમય પસાર થયો . .
. ; રાજતિષીઓને બોલાવી લગ્નને શુભ દિવસ નક્કી કરી સ્વાગત કરવા પૂર્વક જયસેનકુમારને એમને ઉતારે રવાના કર્યા. રાજસભા પણ વિસર્જન કરી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com