________________
-
૨૮૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ–મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિસ્થા એ પાંચે પ્રમાદ છવના ભયંકર શત્રુઓ છે. એ પંચ શત્રુઓ જીવને સંસાર સાગરમાં ડુબાવી ધર્મ પ્રાપ્તિ થવા
તા નથી, ઘર્મીને એ પાંચ પ્રમાદમાંથી કોઈને કેઈ વિM કરવાને તૈયાર હોય છે. માટે એ પાંચે પ્રમાદ છોડવા, * - જ્યારે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ત્યારે ધર્મ જીવને સંસારમાં સુખની પરંપરાને પમાડી અને મોક્ષની
ક્ષ્મીને આપે છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળરૂપ ધર્મ મનુષ્ય અને સુરની લક્ષ્મી તેમજ મુક્તિને આપવાવાળો હેવાથી જીવને તે કરવા યોગ્ય છે. યત્નથી તે આદરવા યોગ્ય છે, ધર્મ બંધુની માફક સ્નેહ રાખે છે. કલ્પદ્રુમની માફક વાંછિતને આપે છે. ગુરૂની માફક સગુણમાં પ્રીતિ કરાવી આપે છે. સ્વામીની માફક રાજ્યલક્ષ્મીને દેનાર છે. પિતાની માફક વાત્સલ્ય રાખે છે, ત્યારે માતાની માફક ધર્મ છવાનું પિષણ કરે છે. એવા ધર્મનું સેવન કરવાથી ચિંતામણિ અને કલ્પવૃક્ષની ધર્મ શું શું નથી આપતે? ?
ગુહને આગ લાગવા છતાં જે પુરૂષે નિરાંતે સૂઈ રહે છે, અગાધ જલમાં ડુબવા છતાં જે લેશ પણ પોતાની દરકાર કરતા નથી, એવા મૂઢ છે સંસારમાં દુ:ખી દુ:ખી થવા છતાં ધર્મને વિષે જરાય ઉદ્યમ કરતા નથી. વળી હે ભવ્ય જીવ ! સાંભળે.
ચાર કે મકાનને લુંટી રહ્યા છે તેમજ અરિમંડલ પ્રહાર કરવાને ધસી રહ્યું છે છતાં જે વિશ્વાસથી સાવધ થતું નથી, એવા મૂર્ખ જ મનુષ્યભવમાં ધર્મ કરવાની મળેલી તકને ગુમાવશે તે પછી તે તક કયારે મળશે?
' હે ભવ્ય! આ સંસારરૂપી ભવાટવીમાં માનવીઓને સંપૂર્ણ રીતે ધર્મ સામગ્રી મળવી દુર્લભ છે. પ્રથમ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com