________________
૨૮૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સ્નેહ પણ સ‘ભવતા નથી, તેા પછી એ શી રીતે બને ?” વિશાલ સામત પાતાની વ્હેન સાથે વાત કરતાં જરા ચાલ્યા.
“તા તેઓ એક બીજાને મળે અને વાતચિત કરે તેવી વ્યવસ્થા કરવી જોઇએ”, વિશાલ સામતની વાત સાંભળીને તારી ફાઈ પ્રિય ગુમ’જરીએ તે વાત કબુલ કરી એની પ્રશંસા કરી. તે પછી બન્નેએ એક યુક્તિમેાજના ઘડી કાઢી તે મુજબ આજે ઉદ્યાનમાં તમા બન્નેના મેળાપ થયા. તમારી એક બીજાની સ્નેહની વાત સાંભ હીને બધાં ખુરી થયાં છેને મને લાગે છે કે તારી મરજી હરી તેા વિવાહાત્સવ જલદિથી ઉજવાઇ પણ જશે”,
પ્રિય’વદ્યાની રસભરી ને અનુકૂળ વાત સાંભળીને પુષ્પા ખુશી થતી એટલી. “સખી પ્રિયંવદા ! તુ જેવી નામથી પ્રિયંવદા છે તેવી અથી પણ છે. આજે તેા તે પ્રિય વાત કહીને તારૂં' નામ સાઈક કર્યું”,
કુમાર પૂર્ણચંદ્રને પણ તેના મિત્રાએ આ યુક્તિ સમ જાવીને ખુશી કર્યાં. બન્નેએ ધીરજથી કેટલાક સમય પસાર કર્યાં.
પછી તા રાજાએ અને વિશાલ સામ તે વિવાહ કાર્યના આરબ કર્યાં. મુદ્દત્ત જોવરાવી શુભ મુહૂર્તે માટા મહે સવપૂર્વક વિશાલસામતે પાતાની કન્યા રાજકુમાર પૂર્ણ ચ’ને પરણાવી દીધી. તે સમયે ખાન, પાન, અને ગાન તાનથી આખુય નગર રસસાગરની લહેરાને અનુભવવા લાગ્યું.
રાજકુમાર પુષ્પાસુ દરી-નવેાઢા પત્ની સાથે પાતાના મહેલમાં રહ્યો છતા દેવતાની માફક પાંચપ્રકારનાં વિષયસુખને ભગવવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com