________________
એકવીશ ભવના સ્નેહુસ મ ધ
૨૮૫
રાજકુમારને નમસ્કાર કરી પુષ્પાકુમારી તરફ માં કરીને ખેલી. હું વત્સે ! તારા વિના તારી માતા ભાજન કરતી નથી માટે સત્વર ઘેર ચાલેા”
ધાવમાતાના વચનથી પુષ્પા સખીઓ સાથે ધર ચાલી ગઇ પણ તેનું મન તા રાજકુમારની પાસે જ મૂકીને ગઇ. રાજકુમારના દર્શનની પુન:અભિલાષાવાળી બાળા દુ:ખે દુ:ખે પણ પેાતાના મકાન તરફ ચાલી ગઈ.
સખીઓએ તેની માતાને તેના દિલની વાત કહી સભળાવવાથી તેની માતાએ પણ એને આશ્વાસન આપ્યું, એની માતાએ પ્રિયવદા નામે સખીને બધી વાત સમજાવી.
પ્રિય વા પુષ્પા પાસે આવીને તેને આશ્વાસન આપતાં એલી. સખી ! ચદ્રની એક કલા પણ પ્રાણીએને સુખ આપે છે. ત્યારે આ કુમાર પૂર્ણચંદ્ર હાવા છતાં તને કેમ સુખ નથી થતું !”
સખી પ્રિયંવદા ! આજે મારૂ મન કાણ જાણે કેમ ભમી રહ્યું છે તેના કંઇક ઉપાય બતાવને ? પુષ્પા સુંદરી ખાલી.
હે સ્વામિની ! તને સુખ કરનારી એક વાત કહું તે સાંભળ, જે સાંભળવાથી તારૂ મન પ્રસન્ન થશે-શાંત થશે”, પ્રિયંવદા મનમાં કાંઇક નિશ્ચય કરીને એલી,
કહે, ” આતુરતાથી ખાલા પુષ્પા પેાતાને લગતી વાત સાંભળવાને તૈયાર થઈ.
ગઇ કાલે તારી ફાઇને તારા પિતાએ કહ્યું હતુ. કે આ અમારી પુત્રી પૂર્ણચંદ્રને ચાગ્ય છે. ખન્ને રૂપ, ગુણ અને વચે એક બીજાને ચાગ્ય હોવાથી એમના સબધ. પૂ મુખવાળા થશે. પરન્તુ અત્યારે તેા અને વિવાહની વાત પણ સાંભળતાં નથી તેમજ તેમને અન્યાઅન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com