________________
૨૮૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કુમાર ત્યાં લતાકુંજમાં આવીને યાગ્ય આસને બેઠા પુષ્પાકુમારીને પાતાના નેત્ર વડે જોઇ દર્શનના ફલને પ્રાપ્ત કરતા રાજકુમાર બાળાને એક દૃષ્ટિએ જોતા એની ઉપર રાગવાળા થયા. બન્ને એકબીજાને જોવા લાગ્યાં.
એક સરખી વયવાળાં, રૂપવાળાં અને ગુણવાળાંને પરભવના સારા સત્કારથી પ્રીતિ થતાં વાર લાગતી નથી, પ્રીતિથી પ્રસન્ન થયેલા કુમાર ખેલ્યા “હે સુંદરી ! તમારે વીણા ઉપરના કાબુ સારે। જણાય છે તે મારા મનના વિનેને માટે કંઇક ગાવ. ”
‘કુમાર ! તમારા દનથી ક્ષેાભ પામેલા આ અમારાં મ્હેન પુષ્પા લજ્જા વડે નમ્ર મુખવાળાં હવે વીણા ઉપરના પોતાના કાબુ જમાવી શકશે નહિ, માટે હવે તા આપજ એ વીણાને અજાવી એના હૃદયને આનંદ આપેા”, એમ કહીને મુદ્દત્તાએ વીણા રાજકુમારના હાથમાં આપી.
વીણાને ગ્રહણ કરી રાજકુમાર પાતાના હાથની કામલ અ‘ગુલીએને એના તાર ઉપર ફેરવતા પોતાના કાબુ એનાપર જમાવવા લાગ્યા.
સખીઓની પ્રશંસા સાંભળતે છતે રાજકુમારે વીણાના તારની ઝણઝણાટી સાથે પેાતાના કામળ કહના સૂર આલાપ સ’લાપપૂર્ણાંક મેળવી દીધા, કુમારના મધુરા ગાનથી સખી મસ્તકને ધૂણાવતી ખૂબ આનંદ પામી
વીણાના મનેાહર અને મધુરા ગાનની માજ માણતાં બધા આન'થી ડાલી રહ્યાં હતાં. સ્વર્ગીય સંગીતના રસની છેાળા ઉછળી રહી હતી. એ મસ્ત આનદમાં પુષ્પાની ધાવમાતાએ આવીને વિધ્ન ઉપસ્થિત કર્યું, વાહ ! ડીક બધાં અહીંયાં ભેગાં થયાં છે ?” ધાવમાતાએ એમના રંગમાં ભંગ પાડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com