________________
એકવીશ ભવના સ્નેહસ» ધ
૨૮૩
ચપળ નયનવાળા રાજકુમાર છે. તેમજ વિદ્યાધર પણ નથી. તે તા . ખેચર આકાશવિહારી હાય છે, ત્યારે આ તા ભૂમિ વિહારી રાજકુમાર છે !” પુષ્પાના જવાબમાં સુખી બેલી.
તારી વાત સત્ય છે સખી! વિધાતાએ આ જગતમાં દરેક ઉત્તમ વસ્તુઓમાંથી સારા ગુણ ગ્રહણ કરીને મને લાગે છે કે આ ચુવાન નરની રચના કરેલી છે. ચ'મા પાસેથી સૌમ્યતા, સમુદ્ર તેથી ગભીરતા, સ પાસેથી પ્રતાપ, કુબેર ભંડારી પાસેથી ત્યાગ-દ્યાન, ઇંદ્ર પાસેથી પ્રભુત્વ, કામદેવ પાસેથી સૌ, અમૃત પાસેથી મા સિંહ પાસેથી મળ, સુરગુરૂ પાસેથી ચતુરાઈ અને મેરૂ પત પાસેથી ધૈર્ય એ ગુણા ગ્રહણ કરીનેજ વિધાતાએ
આ નરની ભાવના રચના કરી છે કે શું?” સખી પુષ્પા કામદેવના છાણથી વીધાયેલી હતી એ નરની તારીફ કુરતી ખાલી.
તારૂ કહેવું સત્ય છે સખી!સિંહસેન રાજાના કુલરૂપી નભામંડળમાં સમાન આ પૂર્ણચંદ્રકુમારના અગાપાંગને તુ કટાક્ષપૂર્વક જોઇ રહી છે કે શુ? તેમને તુ' બરાબર ઓળખે છે એ તારી ફાઇના કુમાર, ’” અશાકા નામની સખી કંઈક મૃદુ હાસ્ય કરતી પુષ્પાને કહેવા લાગી.
અશાકાના ધનને પુષ્ટિ આપતી મુદ્દત્તા ખાલી, સખી ! જો ! જો! રાજકુમાર આપણને જોઇ ખમચાઈ ગયા. એમને આમંત્રણ આપી ખેલાવ, આપણે માં વિનાદ કરીયે, નહિતર અવિનય થશે.”
સખીઓના વચનથી લાતુર થયેલી પુષ્પાવતી મેલી, તમને યાગ્ય લાગે તેમ કરો.”
પુષ્પાની અનુમતિથી સખીએ આમત્રણ કરેલ રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com