________________
૬૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હે ધરાજ ! કુશળ તા ા તે ?” રાજા સુમિત્રને ભેટી હસીને આણ્યા.
એ હાથ જોડી નમસ્કાર કરતા સુમિત્ર એક્લ્યા “દેવની કૃપાવડે,”
મિત્ર! આ ડેાશીની પુત્રીને તે કરભી શા માટે અનાવી તેનું કારણ મને વિસ્તારથી કહે,”
રાજાના પૂવાથી સુમિત્ર મૃદુ હાસ્ય કરતા ખેલ્યા. “મહારાજ ! જગલમાં વનવૃક્ષનાં પાંદડાં તે સુખેથી ચરે, તે આ ડાશીને ગામાંતરે જવું હોય તે તેના ઉપર બેસીને જઇ શકે, એના ભાજનનાય અને ખર્ચ નહિ, તેથી મેં અને કરભી મનાવી છે. દેવ !”
તેનાં હાસ્યજનક વચન સાંભળી ધમધમી રહેલી કુર્દિની ખેાલી, “હે ધૃત્ત ! હે જાદુગર ! રાજસભામાં રાજાની આગળ તા . સાચુ બેલ જરી, તારૂ` ડહાપણ તેા જોયુ, પ્રથમ મારી પુત્રીને સજ્જ કર, પછી તારા ડહાપણની વાત કર.”
રાશીની વાત સાંભળી સુમિત્ર એક્લ્યા. ઉતાવળી ન ચા, જરા ધીરી થા ધીરી, મેઢા પેટવાલીરાસભી (ગધેડી) મનાવીને તને લેાકેાની વિષ્ટા ચરાવું ત્યારેજ મારૂ ડહાપણ તે તને જણાશે, સમજી? હજી ડાહી થઇને મારા મણિ પાછે. આપ”
સુમિત્રની વાત સાંભળી રાજા બાલ્યા કયા મણિ ?” સ્વામી! જેના પ્રભાવથી આપણે જગલમાં મન ભાવતાં ભાજન કરતા હતા. ઘરની માફક રહેતા હતા. એ મણિ આણે ચારી લીધેા છે દેવ !” સુમિત્રની વાત સાંભળી આંખ લાલચાળ કરતા રાજા રાશીને ડારતા ગોરે દુષ્ટા! આ વાત ખરી છે ? સાચુ· મેાલજે નહીતર તારી ખાના ખરામી થઇ જશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com