________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૨૫૭
કરીને ચાલ્યા ગયા. તેને ગયેલા જાણી - સુમિત્ર શિઘ્રપણે ભૂમિગૃહથી ઉપર આવી એ બન્ને કરભી યુગલને કૃષ્ણાંજનથી મૂળસ્વરૂપે પ્રગટ કરી.
એ બન્ને મહા રૂપવાન કન્યાઓને ઝટ નીચે ઉતારી તેણે બન્નેને કરભી બનાવી દીધી, એકની ઉપર રત્ન વગેરે ઝવેરાત લાદ્યું અને બીજી ઉપર પાતે ખેડા, પેલી ખન્ને અજનની ડબી તેમજ સળીઓ સાથે લઇને શીવ્રતાથી મહાશાલપુર નગર તરફ ચાલ્યા.
તેને મહાશાલપુર તરફ જતાં માર્ગોમાં એક સિદ્ધ પુરૂષ મળ્યા, એ ત્રસિદ્ધ પુરૂષને પાતાની સર્વે હકીક્તથી માહીતગાર કર્યા. સિદ્ધ પુરૂષે એની ભીના સાંભળી સુમિત્રને આશ્વાસન આપ્યું,
પછવાડે રાક્ષસ ક્રોધથી ધમધમતા ને પૃથ્વીને કા વતા ત્યાં આવી પહેાા, એ ભયકર રાક્ષસને જોઇ સુમિત્ર તા નાસી ગયા પણ પેલા સિદ્ધ પુરૂષે મંત્ર વિદ્યાથી એ બળવાન રાક્ષસને થંભાવી દીધા.
મંત્રની અપૂર્વ શક્તિથી રાક્ષસના મદ ગળી ગયે, મંત્રસિદ્ધ પુરૂષને નમસ્કાર કરતા ખેલ્યા. હું મહુા ભાગ! મને મુક્ત કર. મળવાન એવા અમારાથી પણ મંત્રશક્તિ અધિક બળવાન છે તે મેં આજેજ જાણ્યુ !” આ સુમિત્ર સાથેના વૈરના ત્યાગ કર!” એ સિદ્ધ પુરૂષે રાક્ષસને હાકાટતાં કહ્યું,
તમે કહેશેા તેમ કરીશ, પણ આ મારી એ પ્રિયાએ બંને પાછી અપાવે.. ” રાક્ષસે કહ્યું,
,,
અરે અધમ! આ પરસ્ત્રી તારે શુ' કામની છે? પૂર્વે પણ એ સ્ત્રીઓના લાભથી તું અકાળ મરણ પામી પલિતરાક્ષસ થયા છે માટે હવે તા એધ પામી તેમના ત્યાગ
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com