________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૫૧
સંસારમાં મનુષ્યજન્મ ધારણ કરી જ૫ જ છે કે તપ કરે, ધ્યાન કરો કે ઇન્દ્રિયનું દમન કરો, પણ રંભા સમાન - આ મનોહર બાળાઓ સાથે જે ભાગ ન જોગવ્યા તે બધું વ્યર્થ આ સંસારમાં સારંગલોચના એ એક જ માત્ર સારભૂત છે. એ સારંગ લેનાથી કેણ ક્ષોભ નથી પાયું ? દેવાંગનાઓથી બ્રહ્મા, ગંગા અને ગૌરી થકી મહાદેવ તેમજ પાંગના થકી ગોવિંદ, તો પછી મારા જે આવી સુંદર સુંદરીઓને જે ચલાયમાન થાય એમાં નવાઈ પણ શી?)
સુંદર ભેજનનો ત્યાગ કરીને વ્યગ્ર ચિત્તવાળા પરિવ્રાજકને મારા પિતાએ પૂછયું, “આપ શું તત્વ ચિં-. નમાં પડી ગયા, ભેજન ઠંડુ પડી જશે તે પછી એમાં મઝા નહી આવે. વારંવાર પ્રેરણા કરવા છતાં એ પરિવ્રાજક ભેજન કરવામાં મંદ આદરવાળે થઈ ગયે
“દુ:ખથી દધ થયેલાને સુંદર ભેજનથી પણ શું ? એમ કહે એ દુર્બુદ્ધિ હાથ ધોઈને ઉઠી ગયો. તેને એકાંતમાં શ્રેષ્ઠીએ પૂછયું. “હે તપસ્વી ! તમારે શું દુ:ખ છે ?”
શ્રેણીની વાણી સાંભળીને તાપસ બોલ્યો “સંસારની મેહમાયાને ત્યાગ કરે છે એવા અમારે તમારા જેવા સંગ દુ:ખદાયી છે છતાં એકાંત ભક્ત એવા તમારા જેવા સજજન જનનું દુ:ખ જેવાને હું શક્તિમાન નથી, પણ એ વાત હાલમાં તમને કહીશ નહિ.” એમ કહીને પરિવ્રાજક પિતાના મઠમાં ચાલ્યો ગયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com