________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કન્યા, ગાય, શંખ, ભેરી, દહી, ફૂલ, ફુલ, પ્રજ્ન્મલતાં અગ્નિ, અશ્વ, રાજા, હાથી, જલ ભરેલા ઘડા, ધ્વજા, રાધારી પુરૂષ, રાંધેલું-પકાવેલુ અન્ન, વૈશ્યા, સૌભાગ્યવતી સ્ત્રી આદિક જો સામા મળે તેા પરદેશ ગમન કરનાર વ્યક્તિનું મંગલ થાય છે.
૨૪૪
શુભશકને નિકળેલા વીરાંગદ અને તેના મિત્ર પરદેશ ગમન કરતાં અનુક્રમે ઘણી પૃથ્વી ઉલ્લઘન કરી ગયા.. શુભ શકુને નિકળેલા હોવાથી તેમના મનમાં જો કે ઉત્સાહ હતા છતાં પરિશ્રમથી કઢાળેલા હેાવાથી ભય કર અઢીમાં એક મોટા ઘટાદાર વૃક્ષની છાયામાં આરામ લેવાને બન્ને જણા બેઠા. રાત્રી પણ ત્યાંજ પસાર કરવાના તેમણે વિચાર કર્યાં.
નિશા સમયે રાજકુમાર વીરાંગઢ પશ્ચિમથી કટાળતા નિાવશ થયા ને પ્રધાન પુત્ર સુમિત્ર તેની રક્ષા કરતા જાગ્રત રહ્યો.
એ ઘટાદાર વડલાના વૃક્ષમાં નિવાસ કરીને રહેલા ભાપુરપ્રભ નામના યક્ષ (દેવ) આ બન્ને મુસાફરનાં સ્વરૂપ અને સૌભાગ્યથી આકર્ષાઇ પ્રસન્ન થયા. અવધિજ્ઞાનથી તેમનું વૃત્તાંત જાણીને સુમિત્ર આગળ પ્રગટ થઇને મેલ્યા. હે વત્સ ! તમે બન્ને મારા માટા અતિથિ છે, તેા હા કે તમારા બન્નેનું હું શું આતિથ્ય કરૂ ?”
પ્રસન્ન થયેલા દેવતાને પ્રત્યક્ષ-પેાતાની સમક્ષ પ્રગટ થયેલા જોઇ ખુશી થતા સુમિત્ર એક્લ્યા. દેવ! દુ:ખે કરીને થઇ શકે એવું તમારૂ દન મને થયુ તેથી હું માનું છું કે મારા સર્વે મનારથા સર્કલ થયા, કારણકે માયા ભાગ્યથીજ કાઇ વિરલાને દેવદર્શન થાય છે.” સજ્જન પુરૂષામાં યાચના સિવાય સર્વે ગુ. હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com