________________
=
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૨૪૩
-
-
પડશે. તેની પાછળ પકડવાને છુટેલા રાજપુરૂ કુમાર પાસે આવીને બોલ્યા, “રાજકુમાર ! એને છોડી ઘી, આ દુષ્ટ ચારે સુદત્ત શ્રેષ્ઠીને મકાનમાં ખાતર પાડીને ખુબ ધન ચાર્યું છે ને હવે રાજાએ એને શુળી ચડાવવાને હુકમ કર્યો છે તેમાંથી છટકી જવાને તે અમારા હાથમાંથી નાશી તમારે શરણે આવેલો છે, માટે અમને સ્વાધિન કરે અને મહારાજની આજ્ઞાનો અમલ કરવા ઘો.” રાજપુરૂની વાણી સાંભળી વીરાંગદ બે
જે કે આ ચાર છે તેને આશરો આપી રાજાને ભંગ કરવો વ્યાજબી નથી છતાં આ મારે શરણે આવેલ હેવાથી એને હવે તમારાથી હણી શકાશે નહિ. પિતાને કહો કે એને છોડી મૂકે
રાજપુરૂએ રાજકુમારને નિશ્ચય જાણીને રાજા આગળ જઈ એ વાત નિવેદિત કરી, આજ્ઞા ભંગ થવાથી ગુસ્સે થયેલા રાજાએ રાજકુમારને દેશનિકાલ કર્યો કુમાર પોતાના મિત્રની સાથે ખુશી થયો છતો પરદેશ ચાલે ગ, વિદેશ જતાં માર્ગમાં રાજકુમારને પુણ્યદયને સચવનારા અનેક સારા શુકન થયા
બે મિ. श्रमणस्तुरगो राजा, मयुरः कुंजरो वृषः । प्रस्थाने वा प्रवेशे वा, सर्वसिद्धिप्रदायकः ॥१॥
ભાવાર્થ–સાધુ, અશ્વ, રાજા, મયુર, હાથી અને બળદ પરદેશ ગમન કરનાર મુસાફરને નગરમાંથી નિકછતાં કે અન્ય નગરમાં પ્રવેશ કરતાં જે સામા મળે તે શુકન લેનારના મનોવાંછિત સફળ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com