________________
'
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૧૯
એની પાસે આક્રંદ કરી રહી હતી તે મને જોઇને ખાલી. હું ઉત્તમ! અહી આવ ! અહીં આવ! આ ગધ રાજકન્યા આશીવિષ સના વિષથી મૂર્છિત થઇ ગઇ છે તેને શિઘ્રતાથી જીવિતદાન આપીને સજ્જ કર,
"
એ સખીનાં વચન સાંભળી યાથી કામલ હૃદયવાળા મે' જલ મગાવી મારી પાસે રહેલી રત્નમય મુદ્રિકાથી પ્રક્ષાલિત કરીને એ જલના તેના શરીર ઉપર અભિષેક કર્યા. તે સમયે તેના વામ હસ્તમાં રહેલી મુદ્રિકા મે ગ્રહણ કરી. એ મણિરત્નના અચિંત્ય પ્રભાવથી સુતેલા માણસ બેઠા થાય તેમ તે માળા સાવધ થઈ ગઇ. પર પુરૂષને જોઈ લજ્જાથી વજ્રના પાલવમાં પેાતાના નાજુક અંગાને છુપાવતી સખીઓ તરફ નજર કરતી ખેાલી. અરે ! આ બધુ છે શુ' ? તમારી આંખમાં તે અશ્રુ છે ને તમે હસેા છે કેમ ? તે આ મઢનાવતાર પુરૂષ કોણ છે તે તા કહે ?”
હેત ! આપણે અહીંયાં ક્રીડા કરવાને આવેલા તે દરમિયાન અચાનક કૃષ્ણસના કરડવાથી તું બેભાન અની ગઈ. જેથી અમે રડતાં હતાં પણ આ ઉત્તમપુરૂષે તને સાવધ કરવાથી અમે ખુશી થયાં.”સખીઓએ ખુલાસે કરવાથી તે ખાળા મારી તરફ રાગદૃષ્ટિથી જોતી વિસ્મય પામતી વળી ખેલી. અરે ! અરે! મારી મુદ્રિકા ક્યાં ગઇ છ
“અરે બહેન ! તારી મુદ્રિકા તા તારા ઉપકારીના હાથને શાભાવે છે ને એની મુદ્રિકા તારા હાથને
લજ્જાથી નમ્રમુખી તે બાળા ક્ષણમાં મારી તરફ તા ક્ષણમાં સખીઓ તરફ જોતી શુ ખેલવું તેના વિચારમાં પડી ગઈ. તે દરમિયાન પ્રતિહારીએ નિવેદન કરવાથી એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com