________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૨૭
મિત્રા સાથે પણ નિર્દોષ ગાષ્ટિ કરતા ને સજ્જનાને આન'ઢ પમાડતા, પરોપકાર કરીને પાતાના દિવસેા સુખમાં ન્યૂતીત કરતા હતા. તારૂણ્ય વયમાં પણ સ્રીઓ તરફ અરસિક એવા તે રાજકુમાર શાસ્ત્રોના અગાધ તત્વાનું ચિંતવન કરતા એના આનંદમાં જ મસ્ત બની રહ્યો હતા.
તે વિજયને વિષે સુપ્રતિષ્ઠ નામે નગરમાં વિતેજ નામે રાજાને ત્યાં વસ ́તસેના નામે પટ્ટરાણીને એક પુત્રી થઇ કનકસુંદરીના જીવ મહાશુક્ર દેવલાકનાં સુખ ભેગવી વિતેજ રાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થયા. સ્વમામાં રતાવલી જોવાથી રાજાએ પુત્રીનું વામ રત્નાવલી રાખ્યુ રત્નાવલી ભણી ગણી યૌવનવયમાં આવી. યૌવનવયમાં આવેલી રત્નાવલીના સૌની અને એના ગુણ્ણાની સુવાસ દેશપરદેશ પ્રસરી ગઇ. એ કમળની સુવાસનાના લાભી અનેક રાજકુમારા તરફથી એની માગણી થઇ. છતાં વિષયાથી વિરક્ત રત્નાવલી તત્વાના ચિંતવનમાં જ ' રમણ કરતી અને લગ્નની વાત પણ કરતી નહિ.
વિવાહને યાગ્ય થયા છતાં રત્નાવલીની લગ્ન તરફ ઉપેક્ષા જોઇ રાજાએ સ્વયંવરની તૈયારી કરી. દૂતા માકલીને દેશપરદેશથી અનેક રાજકુમારે ને તેડાવ્યા. એક ચતુર દૂતને અાધ્યા વિમલકીર્ત્તિ રાજાની પાસે માકલ્યા. તે તે રાજસભામાં પ્રવેશ કરી રાજાને પ્રાના કરી. હું પ્રભા ! વિતેજ રાજાએ આપને વિનતિ કરી છે કે આપે દેવરથ કુમારને સ્વયંવરમંડપમાં માકલવા. આ અમારી રાજકન્યાની સમતિથી રચાયેલા સ્વયંવરમાં અનેક રાજકુમારોની સાથે દેવરથકુમાર પણ ભલે આવે. આવા ચાગ્ય અવસર કોને ન રૂચે ? રાજકુમારના આવવાથી બધું સારૂ થશે.” કૃતની વાણી સાંભળી રાજાએ દેવરથકુમારને ખેાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com