________________
૨૨૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મયુરે નૃત્ય કરી રહ્યા હતા. અશ્વોની ખરીઓથી આકાશમાં ઉડતી ધુલિ ગજરાજેના મદજલથી સિંચાતી છતી આદ્રતા ધારણ કરી રહી હતી. નગરીના રમણીય અને વિશાળ ઉચા પ્રાસાદે નામંડલ સાથે જાણે સ્પર્ધા કરી રહ્યા હેય ને શું !
એ રમણીય અને વિશાળ દેશને ઘણી વિમલકીર્તિ નામે રાજા, એના અંત:પુરની રાણીઓમાં પ્રિયમતી નામે પટ્ટરાણી, તેની કુક્ષિને વિષે સાતમા સ્વર્ગથી વીને
વસિંહને જીવ ઉપન્ન થયે, પટરાણીએ સ્વમામાં સુશેભિત અને શણગારેલો દિવ્ય રથ જો, એ સ્વમ રાજાને કહેવાથી રાજાએ કહ્યું, “તમારે ઉત્તમ, રાજભોગને ખ્ય સુલક્ષણવંત પુત્ર થશે.”
પતિના વચનથી હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. પૂર્ણ દિવસે શુભગ્રહના વેગ આવ્યે છતે રાણીએ પુત્રનો જન્મ આપે રાજાએ મેટો જન્મમહોત્સવ કર્યો. બારમે દિવસે સ્વપ્રને અનુસાર રાજકુમારનું નામ રાખ્યું દેવરથ,
દેવરથ રાજકુમાર દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યો યોગ્ય વયને થતાં શસ્ત્ર અને શાસ્ત્રની કળાને અભ્યાસ કરી તેમાં નિપુણ થયે સુંદર આકૃતિવાળે તે રાજકુમાર સરલ, શાંત, સંતોષી, દયાળું, સત્ય ભાષી સજ્જનેને પ્રિય મધુર વાણી બોલનાર એવા અનેક મુણાએ કરી ગુણવાન થયો. અનુક્રમે કામદેવને ક્રીડા કરવાને નંદનવન સમાન યૌવનવયમાં આવ્યો, ' . . જીવનને આનંદ આપનારું યૌવનવય છતાં લલિત લલનાઓ દેવરથને પિતાના નેત્ર કટાક્ષથી મોહ પમાડી શકી નહિ, વિષયોથી વિરક્ત એ તે કુમાર પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com