________________
એકવીશ ભવના સ્નેહુસ મધ
૧૫
શત્રુનું નથી પણ મિત્રનું છે, એ લડવા નથી આવતુ' પણ !” “પણ શું? શત્રુ નથી તા કોણ છે? તે... કેમ જાણ્યુ કે એ સૈન્ય મિત્રનું છે, ખેાલ ! ઝટ મેટલ !”
અધીર અને લડવાને આતુર થયેલા રાજાને શાંત કરતા દત્ત મેલ્યા” મહારાજ ! જેમની સામે આપ અને આપના સુભટ રણે ચડયા છે તે સૈન્ય તે। મહારાજા કુમાર જયસેનનું છે, જે ચિત્રપટ મે આપને આપેલું હતુ, જે ચિત્રપટની કન્યાને મેળવવા આપ આતુર થયા છે એ મારી ધર્માભિગનીના ભાઈ જયસેન પધાર્યા છે.”
દત્તકુમારની વાત સાંભળી રાજાના મનમાં અકસ્માત પરિવર્તન થઈ ગયું, રતા ઉત્સાહ એકદમ મઢ પડી ગયા”, શું તુ' ખરૂ કહે છે ?”
ધ્રુવ ! અસત્ય એકલી આપને ઠગવાનુ` મારૂ તે ગળ્યુ ? પરાક્રમી અને તેજસ્વી એવા જયસેન કુમારને સ્વયંવર માટે વિજયરાજે કન્યાની સાથે આપના નગર તરફ મેકલ્યા છે માટે એમનું સ્વાગત કરે છ
“એ બધું તુ કેમ જાણે ? ” શખરાજાએ પૂછ્યુ હું ન જાણુ. તે બીજે કાણ જાણે દેવ ! અમારી એ મંત્રણા હતી. મારી પછી એ દિવસમાં તેમને નિકળવાનુ હતુ. અમારી પછ્યાડેજ એ જયસેન કુમાર આવવાના હતા, એમના માલેલા દૂત મારી પાસે આગળથી આવી ગયા છે આપુ ”
વાહ ! દત્ત ! તે પણ ખૂબ કરી હે!! મને તે એ સંબધી વાતેય ન કરી ? એમ કેમ ?” સ્મિત ફરકાવતાં રાજા બાલ્યા ને કુચના હુકમ અટકાવી દીધા.
દેવ ! એવાત તે સમયે કરવા જેવી ન હતી. જોકે અમારી મ*ત્રણા ચાસ હતી છતાં પણ વાત કર્યા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com