SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શખરાજાએ ચરપુરૂષને વિદાય કરી તુરત જ રણભેરી વગડાવી રાજસભા વિસર્જન કરી રાજા પણ દુશ્મનની ખબર લેવાને શસ્ત્રથી સજ્જ થવા શસ્ત્રાગારમાં ચાલ્યા ગયા. રણભેરી–ભ'ભાના નાદથી આખુય સખપુર નગર ખળભળી ગયુ, વાયુને વેગે વાત સારાય નગરમાં પ્રસરી ગઈ. નગરની અહાર કેમ્પમાં લશ્કર પણ તૈયાર થઈ ગયુ નાના માઢા અધિકારીઓ, લશ્કરી નાયકા શસ્ત્રાસથી સન્ન થઈ રાજમહાલય આગળ રાજાના હુકમની રાહ જોતા પરસ્પર વાતા કરવા લાગ્યા. સારાય નગરમાં લડાઇનું વાતાવરણ જોઇ નગરમાં નરનારીએ આકુળ વ્યાકુળ થઇ ગયાં. અરે ! અકાળે આ શુ ઉત્પાત ? સ ગ્રામ ખેલવામાં પ્રીતિવાળા રાજા શસ્ત્રાસથી સનિબહુ થઇને આવી પહોંચતાં અધિકારીઆએ સલામી આપી. રાજાએ આવતા શત્રુ તરફ કુચ કરવાની તે માર્ગોમાંજ તેની ખબર લેવાની સેનાપતિને આજ્ઞા આપી. અકાળે ઉલ્કાપાત જોઇને દત્તકુમાર પણ ત્યાં સહસા આવી પહોંચી રાજાને નમ્યા. કૃપાનાથ! આ અકાળે શુ તાફાન ? દેવ ! આ મધે! શું ખળભળાટ ?” “અરે દત્ત! તુતે નગરમાં રહે છે કે જગલમાં ! શત્રુનું દળ આપણી નગરીને ભાંગવા આપણી હદમાં પે છે તે તુતા કાંઈ જાણતા નથી, અમારા સામતા, સેનાપતિઓ, સુભટા હવે તેની બરાબર ખબર લેશે, રૈયતને ર જાડવાનું ફળ તેને વ્યાજ સાથે આપો.” શખરાજાની વાત સાંભળી દત્તકુમાર ખડખડાટ હસી ૧૪ . પડયા. ધ્રુવ ! જરા ધીરજ ધરા. એવા તે કાણ એ માથાના છે કે નાહક સુતેલા સિંહને જગાડે? એ સૈન્ય આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy