________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર.
કદાચ હું ખોટ પડી જાઉ. માટે સંપૂર્ણ નક્કી થયા સિવાય એ વાત આપની આગળ કેમ થાય ? દત્તકુમારે ખુલાસો કર્યો..
“તુય જબરે ત્યારે ! નકામો બે દિવસ મને તપા
» શંબરાજાએ પોતાનાં વસ્ત્રાભરણ અને સુવર્ણની જીભ દત્તકુમારને ભેટ આપી. “તેં ક્ષણમાં કે રંગ પલટાવી દીધો, શું તું શું કરી દીધું નહી બનવા જેગ તે પ્નાવી દીધું” રાજાએ કહ્યું.
‘દેવ ! વિધિ બળવાન છે. હું તો એક નિમિત્ત માત્ર છું આપના ભાગ્યે જ એ જોર કર્યું છે મેં તે ફકત જીભ ચલાવીને જ મારું કામ કર્યું છે. દત્તની નમ્રભરી વાણથી રાજા સંતેષ પામ્યો.
મહારાજ ! દત્તકુમાર ઘણા ગંભીર છે એમના હૃદયને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે? એ મહાનુભાવ બોલ બોલીને સારૂં લગાડવા કરતાં એતે કાર્ય સિદ્ધ કરવાવાળા છે. સ્વામીની આગળ મધુર મધુર ભાષણ કરી સ્વામીને રાજી રાખવા કરતાં સ્વામીના પરોક્ષ ગુણેનું અનુવાદન કરનારા સેવકે જ ઉત્તમ સેવકે છે. ,, અતિસાગર મંત્રી વચમાં બોલ્યો.
અને દત્ત પણ બોલવામાં તો કૃપણ જણાય છે પણ કાર્ય સાધવામાં એક્યા છે. મહારાજ ? મને લાગે છે કે આપના ગુણે સંભળાવીને કન્યાને આપની તરફ રાગિણિબનાવી હશે. તેથી જ વિજયરાજે જયસેન કુમાર સાથે કન્યાને આપની તરફ સ્વયંવર માટે મોકલી હશે, દત્તકુમારે પણ આગળ આવી ને ચિત્રપટ બતાવા પૂર્વક જેમ આપને અનુરાગી કર્યા તેવી રીતે જ તે ? સુમતિ મંત્રી દત્તકુમાર તરફ જતો ને હાસ્ય કરતો . “આ-/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com