________________
૨૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મિનિ ! ચાલા હવે આપણે આપણા નગરમાં જઇએ. આપણને અહી આવ્યાને ઘણા સમય થવાથી માતાપિતા ચિંતા કરતાં હશે” સખીના વચનથી ચકાંતા પાતાના નગરમાં આવી.
ચદ્રકાંતાનું મન દેવસેનકુમારમાં સ’લગ્ન થવાથી પ્રિય કર સખીએ એ વાત એની માતાને કહી સંભળાવી. એક સમર્થ શક્તિશાળી વિદ્યાધર નરેશની દુહિતા સામાન્ય. અલ્પશક્તિવાળા ભૂચરને પરણે તે વાત ચંદ્રકાંતાના માંધવાને ગમી નહિ. તેઓ પાતાની ભગિનીના મનને અન્ય દિશામાં વાળવાના પ્રયત્ન કરવા લાગ્યા.
ચંદ્રા ! હુજી તુ` નાદાન છે. વિદ્યાધર અને મનુબ્યમાં રહેલ આસમાન જમીન જેટલા તફાવત સમજવાની તને વાર છે, બાકી તેા કયાં શક્તિસપન્ન વદ્યાધર ને કયાં નિ:સર્વ મનુષ્ય, વિદ્યાધરા સ્વતંત્ર રીતે મન ફાવે ત્યાં સત્ર જઈ શકે છે. ક્ષણમાં અષ્ટાપદ ઉપર તે ક્ષણમાં નંદનવનમાં, કોઇ સમયે નદીશ્વર દ્વીપમાં તા કોઇ સમયે મેરૂ પર્વતના રમણીય ઉપવનમાં,
દેવતાની માક વિદ્યાધરો પાતાના મનારથા વિદ્યા વડે કરીને સિદ્ધ કરે છે. વિદ્યા વડે કરીને ગમે ત્યારે ગમે તેવું સ્વરૂપ ધારણ કરીને ગમે ત્યાં જઈ શકે છે. યાચકાને ઇચ્છિત દાન આપે છે. એવા અસ્ખલિત પ્રતાપવાળા ભાગ્યવાન વિદ્યાધરો કર્યાં ને વિધાતાએ નરરૂપે કીડા જેવા લડેલા મનુષ્ચા કર્યાં ? દીન, અનાથ, ગરીમ અને રાંકની માફક વાર વાર પરાભવને પામનારા અને બ્ય મનોરથ વાળા પામર મનુષ્યની સરખામણી વિદ્યાધરા સાથે શુ કઢિ થઈ શકે ?”,
. જેઓ કભૂમિમાં વિહાર કરતા અરિહંત ભગવાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com