________________
એક્વીશ ભવના સ્નેહસ ધ
૨૦૭
ળતા એ વિદ્યાધર માળા પૂભવના સ્નેહુંથી દેવસેન તરફ રાગવાળી થઈ, દેવસેનનું નામ સાંભળતાં તેણીને આન થયા, તેણીનાં રામરાય વિકસ્વર થયાં.
ચંદ્રકાંતાની પ્રેરણાથી તેની પ્રિયકરી નામે સખી કિન્નરના યુગલ પાસે આવીને પૂછ્યા લાગી. અદ્ધ ગાયનમાં તમે જેની કીર્ત્તિ ગાથાની કલગીનું વર્ણન કર્યું તે દેવસેન કોણ ?”
આ તાલમનાહર ચશ
પ્રિયંકરીની જીજ્ઞાસાને તૃપ્ત કરતાં તે નરનારી (કિન્નર મિથુન ) ખેલ્યાં. “તને શી વાત કરૂ એના ગુણાની; ગુણા એ એવી એક આક ક વસ્તુ છે કે દેવતા હા કે મનુષ્ય, પણ તેના ગુણાનું ગુણાનુરાગી એવા પંડિત પુરૂષા વર્ણન કરે છે, એ સહજ છે. અમે પૃથ્વીના સૌનુ નિરક્ષણ કરતાં અનુક્રમે વિશ્વપુરી નગરીના બાહ્યોદ્યાનમાં આવ્યાં ત્યાં અમે ધ્રુવકુમાર જેવા દેવસેન કુમાર દાન વડે કરીને યાકાને હ પમાડતા જોયા. તે બુદ્ધિનિધાન માની પુરૂષાને માન આપીને તેમના સત્કાર કરીને ખુશી કરતા હતા મિત્રાને મધુરા વચને કરીને હીત કરતા એવા દેવસેનના રૂપથી લજ્જા પામીને અંગ જ જે કામદેવ તે અન ગપણાને પ્રાપ્ત થયા. એની સૌમ્યતાની હરીફાઇ કરવા જતાં ચંદ્ર લકિત થયા. તેમજ તેના જેવા પ્રતાપી થવાને સૂર્ય હજાર હાથ કર્યા તા પણ તેની બરાબરી કરી શકયા નહિ. જેની બુદ્ધિથી જીતાઈ ગયેલા બ્રહસ્પતિ, શુક્ર અને બુધ આ લાકથી દૂર જતા રહ્યા. કિં મહુના? અમે એનુ વિશેષ તે શું વર્ણન કરીયે ?” ઇત્યાદિ દેવસેન કુમારના ગુણાનુ વર્ણન કરતું તે કિન્નર મિથુન ત્યાંથી ચાલ્યું ગયું.
એ કિન્નરયુગલની વાત સાંભળી પ્રિયંકર સખી ચંદ્રકાંતા પાસે આવીને તેણીને કહેવા લાગી. હું સ્વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com