________________
૨૦૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
-
-
-
વિદ્યાધર બાલા. ' આ જ બુદ્ધીપના સુકચ્છ વિજયમાં વિશ્વપુરી નગરીના રાજા સુરતેજ નરપતિની પુષ્પાવતી નામે પટ્ટરાણી હતી, તેની કુક્ષિને વિષે લલિતાંગ દેવને છવ ત્યાંથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મત્સવ કરીને માતાપિતાએ એ બાળકનું નામ પાડયું દેવસેન, શસ્ત્ર અને શાસ્ત્રકળાને પારગામી થઈને દેવસેન રમણુય અને મદનને મહાલવાને પિગ્ય એવી યૌવન વયમાં આવ્યો છતાંય મને હર લલનાએના કટાક્ષ બાણથી વિંધા નહિ.
ઉન્માદયંતીને જીવ દેવી ભવમાંથી આયુષ્ય પૂર્ણ થતાં તેજ વિજયને વિષે વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણિમાં સુરસુંદર નામે નગરને રવિકરણ રાજા હતો તેની રવિકાના નામે પ્રિયા થકી પુત્રી પણે ઉત્પન્ન થઈ તેનું નામ ચંદ્રકાંતા,
ચંદ્રકાંતા સીની ચાસઠ કળામાં નિપુણ થઈ યૌવનવયમાં આવી, છતાં એને પુરૂષનું નામે ગમતું નહિ, તો લગ્નની તે વાત જ શી? સખીઓ દેવકુમાર સમાન પરાક્રમી વિદ્યાધરોને પરાક્રમનાં તેની આગળ વર્ણન કરતી હતી. પણ સાંભળવા જેટલીય તત્પરતા તે બતાવતી નહિ, ચંદ્રકાંતાના વિરતપણાથી એના માતા પિતાને ચિંતા થઈ
અન્યદા ચંદ્રકાંતા પિતાની સાહેલીઓ સાથે ક્રીડા કરવાને પર્વતના શિખર ઉપર આવી, ત્યાં અચાનક કિન્નર યુગલથી તાલ બદ્ધ ગવાતું મને હર ગીત સાંભળ્યું. એ અપૂર્વ ગીતમાં દેવસેન કુમારના રૂપ, ગુણનું વર્ણન સાંભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com