________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હા, કેમ નહિ? શું તમારે એ આશ્ચર્ય જોવું છે.” મ`ત્રીએ એક પુરૂષને ઇસારત કરી.
જોતા જઇએ ત્યારે, જો એ બન્ને જીવતાં હાજર થાય તા . અમેય એમનાં લગ્નના હ્રાવા લેતા જઈએ.” રાજકુમાર જાણતા હતા કે મંત્રી ઠંડા પહેારની હાંકી રહ્યો છે કારણ કે જે ઘટના બનવી અસભવિત છે તે મનુષ્ય અનાવી શકે તેવી તેની તાકાત હાતી નથી. મત્રી કાંતા ગાંડા થઈ ગયા છે અથવા તે માત્ર કૃતુહલ કરી રહ્યો છે. અને નકામા કાલક્ષેપ કરી રહ્યો છે.
એ વાતચિત દરમિયાન લલિતાંગ અને રાજકુમારી રાજસભામાં આવીને હાજર થયાં. બધા અજાયબીથી ઢગ થઈ ગયા ફાટી આંખે જોઈ રહ્યા. રાજા તા આ બનાવથી ખુશી ખુશી થઇ ગયા.
૧૯૮
અકસ્માત આકાશમાં મોટા કડાકા થાય અને ભર અરણ્યમાં રહેલા ખીણ માનવીનું હૈયું ધડકે તેની માફક રાજકુમારોનાં હૃદય ધડકયાં, અસભવિત ઘટના બનેલી પાતાની સગી આંખાએ જોઈ. અરે ! આ તે સ્વગ્ન છે કે આયા ? શું આ સત્ય છે! પોતાની આંખો ચાળી ખુમ ધારી ધારીને જોવા લાગ્યા. આ શી રીતે બન્યું? કાલે અગ્નિમાં દુગ્ધ થયેલા આ આખાએ જોયેલા તે સત્ય કે આ સત્ય !” રાજકુમારો માટા વિમાસણમાં પડથા. રાજકુમાર! લલિતાંગ અને રાજકુમારીને તમે જીઆ છે તે સત્ય છે. આ કાંઇ મારી માયા કે ઈંજાલ નથી.” મંત્રીએ ખુલાસા કર્યાં.
રાજકુમારા પણ અજાયબ થયા. રાજકુમારીને સાક્ષાત હાજર-જીવતી જાગતી જોઈ પણ હવે તેઓએ પાતાના હક ગુમાવ્યા હોવાથી વાવિવાદના અત આવી ગયા હતા એટલે ઉપાય શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com