________________
એકવીશ ભવના સ્નેહસંધ
૧૯૭
ચેાગ્ય છે. કારણ કે હવે તમારો ઇન્સાફ પતી ગયા છે. રાજકુમારી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ ને તમે તમારા જીવ વ્હાલા ગણી તમારા હક તમે જતા કર્યાં છે,” મત્રી સુબુદ્ધિએ રાજકુમારોને દિલાસા આપતાં મુદ્દાની વાત કરી.
રાજકુમારી તેા મળી ભસ્મ થઈ ગઈ, હવે હુના કાંઇ સવાલજ રહેતા નથી. ત્રીજી !” રાજકુમારામાંથી એક જણ આલ્યા.
છતાંય એ તે તમે પણ કબુલ કરશા કે લલિતાંગે જીવને જોખમમાં નાખી પેાતાનું અલિદાન આપી દ્વીધુ. સાહસથી એણે પેાતાના હક સાબીત કર્યા કેમ ખરૂને ?”
હુક સાબીત થયા કે ન થયા, એથી શું ? હુક સાબિત કરવા જતાં એણે પાતાના જાન ખાયા. આ ભવમાં હવે એ કયાં પાછે આવવાના છે અને કદાચ આવે તે યે શુ” રાજકુમાર હસ્યા.
1
“રાજકુમાર ! માતા કે કદાચ દેવતાની સહાયથી પાછા આવે તા ?” મંત્રીની આંખ હસીને રાજકુમારોને પ્રશ્ન કર્યો.
આવે તે એ ભલે એના હક ભાગવે, એમાં અમારે શુ!” રાજકુમાર સમજતા હતા કે પાતાની સગી આંખે અગ્નિમાં અહી મરેલાં જોયેલાં કઢિ પાછાં આવ્યાં નથી આવશેય નહિ. માત્ર આ તે મંત્રીની વાચતુરતા હતી. “તે તમારી વાત ન્યાય પુરસર છે, કદાચ માનેા કે અને દેવતાની સહાયથી અહીયાં હાજર થાય તે લલિ તાંગજ રાજકુમારીને ચેાગ્ય ગણાય.” મંત્રીની વાત રાજકુમારોએ પણ અગીકાર કરતાં કહ્યું, “મંત્રીશ્વર ! શુ તમારામાં એવી કેાઈ શક્તિ છે કે એ અગ્નિથી મળેલાને તમે જીવતાં અહીં હાજર કરો !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com