________________
એકવીશ ભવના સ્નેહસ મ ધ
૧૯૫
ચિતાની નીચેના ભોંયરામાં મંત્રીએ છેડેલા પુરૂષાએ ભાંયરાનાં દ્વાર ઉઘાડી ચિતાના કાને આવાં પાછાં કરી અગ્નિ સ્પર્શે તે પહેલાં એ બન્નેને ઝટ અ`દર ખેંચી લઇ ભોંયરાનાં દ્વાર અધ કરી દીધા જેથી અગ્નિ તેમને સ્પશી શકી નિહ. એ પુરૂષાએ એ બન્ને સ્રી પુરૂષને લેઇ ભાંયરાની વાટે બહાર આવી મત્રીશના મકાનમાં હાજર કર્યાં. મંત્રી અક્ષત અગવાળાં એ બન્નેને જોઇ ખુશી થયા. તે રાત તેમને પાતાના મકાનમાં છુપાવી દીધાં.
ચિંતા તા ભડભડાટ સળગવા લાગી. એ અગ્નિજ્વા ળાએ આકાશને સ્પતી ચાલી જતી હતી. રાજકુમાર લલિતાંગનું સાહસ જોઇ બધા વિસ્મય પામ્યા છતા ચિતાની જ્વાળાને જોવા પણ અસમર્થ સર્વે વિવિધ વાર્તાલાપ કરતા ચાલ્યા ગયા. રાજકુમારો પણ શાકમગ્ન થયેલા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વગેરે પરિવાર પણ પુત્રીના મરણથી શાકાતુર થયા છતા નગરને વિષે ચાલ્યા ગયા પછી તા ચિતાની રાખ પણ રાખમાં મલી ગઇ.
૬
લગ્ન.
રાજકુમારીના મૃત્યુના શાકથી ઉદાસ રાજા પ્રાત:કાળે રાજસભામાં બેઠેલા છે પણ તેના વદન ઉપર ગમગિની-પ્લાનિ છવાઇ ગઇ હતી. રાજાના શાકને ભુલાવવા માટે મંત્રીએ અનેક પ્રકારના રસમય વાર્તાલાપા કરી રહ્યા હતા. પણ રાજાના શાક દૂર થતા નહાતા, સભામાં પણ લાકે લલિતાંગના સાહસને વર્ણવી રહ્યા હતા.મત્રીઆ અને રાજા પણ તાજી થઈ ગયા હતા કે લલિતાંગે ખુબ વફાદારી દેખાડી. લલિતાંગ જેવા પત્નીસ્નેહ કેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com