________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૧૮૩
મેં ભક્તિથી જ્વાલિની દેવીની આરાધના કરી હતી. મા અત્રીસ લક્ષણવાળી માળાના ભાગથી મારી વિધિ પૂર્ણ થતાં મારી વિદ્યાસિદ્ધ થશે તારૂ' પણ કામ થશે.” કાપાલિકે આ નવજવાનને સમજાવવા પ્રયત્ન કર્યા.
“અરે મૂઢ ! પાપી ! ચેાગીના વેષ ધારણ કરવા છતાંય ચડાલથી પણ અધિક કુકતે તેા છેાડતા નથી, આવા પાપ કરતાં તુ' લજ્જા કેમ પામતા નથી! આવા તુચ્છ કાથી તારા વ્રતના તું નાશ ના કરું, જીવતા ઘાત કરવા એ મહા પાપ છે એવું શું તુ... નથી જાણતા ? આવા પાપ કર્માંથી વિદ્યા સિદ્ધ શી રીતે થશે ?” કુમારે જીવદયાન ઉપદેશ આપી કાપાલિકને પ્રતિધ પમાડચો
ભય અને પ્રીતિને ધારણ કરતા કાપાલિક ખેલ્યા. હે સાહસિક ! હે નરોત્તમ! તે મતે નરકમાં પડતા અચાન્ચેા. ગુરૂ પાસે જઇને આ પાપનું હવે હું પ્રાયશ્ચિત કરીશ. વિજ્યાવતીના સ્વામીની આ કન્યા મે હરી છે આ કન્યા તમે તેના પિતાને આપજો.” કુમારને કન્યા અર્પણ કરીને યાગી ચાલ્યા ગયા.
૪
નિધિકુંડલ.
આ કન્યા કાણુ હશે? મારૂ નામ તે શી રીતે જાણી શકે ? શું આ કન્યા પાતેજ પુરયશા હશે ત્યારે !” કાપાલિકના ચાલ્યા ગયા પછી કુમાર વિચારમાં પડયો પાતાના સશય દૂર કરવાને તેણે માળાને પૂછ્યું. બાળા ! તારૂં નામ શું? તે નિધિકૃડલનું નામ યાદ કર્યું તે તું તેને ક્યાંથી જાણે? શું તુ તેને ઓળખે છે કે33 કુમારના પ્રશ્ન સાંભળી માળા વિચારમાં પડી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com