________________
૧૮૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કલ્યાણી! તું હવે તારા ષ્ટ દેવનું સ્મરણ કર. તારે કાઇનું શરણ સભારવું હોય તેા યાદ કર. તારા વિતના અંત હવે હાથ વેંતમાંજ છે માળા !”
“અરે યાગી! મારી આવી દુરાવસ્થામાં હું કાને સંભાળું ? શરણ કરવાને યોગ્ય તારા જેવા ચાગી પણ ભક્ષક થાય છે છતાંય મ જગતના જ્યેને હિતકારી ભગવાન વીતરાગનું મારે શરણ હા. તે બીજી વડીલજનાએ આપેલા ને મે મનથી વરેલા નરરશેખર રાજાના પુત્ર નિધિકૃ’ડલ કુમારનું મારે શરણ હેા. ”
પ્રચ્છન્નપણે રહેલા નિધિકુંડલ કુમારે પાતાનું નામ સાંભળ્યું આહે ! આ બાળા મારૂ' નામ શી રીતે જાણે ! આ માળાને આ નરરાક્ષસના પંજામાંથી હવે તા મારે અચાવવી જોઇએ.” રાજકુમાર માળાને બચાવવા માટે તૈયાર થઇ ગયા.
ચેાગીએ દેવીના લિદાન માટે પેાતાની કન્નિકાવાળા હાથ ઉંચા કર્યાં.
આળા! હોંશીયાર છ
ખબરદાર !” મમ”દ ડગલાં ભરતાં યાગીના પાછળ આવેલા કુમારે એક ફાળ મારી કાર્ત્તિકવાળેા યાગીના હાથ પકડી લીધા. યાગી આ આકસ્મિક અનાવથી ચમકી ગયા અને આવા ભયંકર અરણ્યમાં આ પુરૂષ ક્યાંથી ?”
દુષ્ટ ! પાપિ ! આ બાળાને હણીને શું... તું તારે પાતાના નાશ ચાહે છે?” કુમારે ત્રાડ પાડી. અગ્નિની જ્વાળાઓના તેજમાં એના પ્રભાવશાળી ચહેરો જોઇ ચાંગી સ્થંભી ગયા. એનાં પરાક્રમ, સાહસ અને સમયસુચકતા જોઇ યોગી દંગ થઇ ગયા.
“અરે ઉત્તમ ! તુ' મારા કાર્યોંમાં વિધી ના કર. પૂર્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com