________________
એકવીશ ભવના સ્નેહુસ બ ધ
૧૧
જેવા ઉત્તમ પુરૂષા તા એક કાર્ય હાથમાં લીધુ કે તેને પાર પાડે જ સિદ્ધિ વચમાં અનેક મુશ્કેલીઓ આવે છતાં તેની દરકાર કરતા નથી, તે સુશીમતાના સામના કરીને પણ કાર્યને પાર પાડે છે.” સુસ્મૃદ્ધિ મત્રી એલ્યા, રાજમ ત્રીઓ પાતાના અનેક મધુર વચનાથી રાજાના ઉત્સાહને વધારતા હતા. તેમજ દત્તને હાથ ધરેલુ કા પાર પાડવા ઉત્તેજન આપતા હતા. રાજમંત્રીઓની વાણી સાંભળી દત્તકુમાર મેલ્યા. વાહ! સે' તા રાજાને છી જોવા સારૂ જ માત્ર આપી છે એમાં તા આપ બધા આવ બલા તેા પકડ ગલા એ વાત વાળુ કેમ કરે છે ? આગળ શું કરવુ. એ તા મહારાજ દેવને યાગ્ય લાગે તેમ કરે, ” દત્તકુમારે પણ વિનેાદમાં ટાપસી પૂરી.
આ
આજના વાર્તાલાપમાં જતા એવા સમયની પણ ખબર ન પડવાથી પ્રતિહારીએ રાજદરબારને સમય નિવેન કરવાથી રાજાએ સભા વિસર્જન કરી.
એ ચિત્રપટના ધ્યાનમાં અને આ બાળા કલાવતીના સૌ માં મેહમુગ્ધ થયેલે રાજા સભા વિસર્જન કર્યાં પછી પણ શુ કરે ! વિરહાનલના સ’તાપથી તપેલા રાજાને ક્યાંય ચેન પડયું નહી, કોઈ વિષયમાં મન લાગ્યું નહી. શખરાજાએ સાન કર્યું, સેવા-પૂજા કરી, ભાજન કર્યું, પણ એનું ચિત્ત હતુ? કલાવતીના સૌદય માં! એની પેલી દિવ્ય મનેાહર છમ્મીમાં.
',
એ કલાનિધિ કલાવતીના વિચાર કરતા “શખરાજા બાજનના કાર્યાંથી પરવારી પલંગ ઉપર પડ્યો, પણ મના હર રમણીનાં મેહાણથી વિદ્ધ થયેલા રાજાને નિદ્રા પણ શી રીતે આવે. એક વિચાર પુરે ન થાય ત્યાં બીજે આવે. હા ! હા! પ્રિયા ! પ્રિયા ! લાયતી ! તને પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com