________________
૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છતાં શુ એનુ અદ્દભૂત સ્વરૂપ ! જાણે સાક્ષાત્ દેવી ! હમણાં માલશે કે શું !”
“થ ! આપ જેવા પુરૂષાત્તમને પામીને જરૂર એ દેવી થાઓ. આપની વાણી સત્ય થા. ” એ બધુ· શી રીતે બને ? દત્તકુમાર ! આ બાળ મને શી રીતે મલે ?” શખરાજાએ અધિરા થઇને પૂછ્યું. ધ્રુવ ! શા માટે ન મલે ? આપને જ ચેાગ્ય આ કન્યા છે. પેાતાના ગુણવાન અને પરાક્રમી સ્વામીને છેડી આ કન્યા રત્ન બીજાને તે કોણ આપે? આપજ એને ચામ્ય છે દેવ !” હૃત્તની વાણી સાંભળી રાજાને સતાષ થયા.
દત્તની વાણીના પરમાર્થ સમજનારા શંખરાજાના પ્રધાના એક એકથી અધિક હતા. મહારાજ ! કૃપાનાથ! આ દત્તકુમાર તા અમારા કરતાંય અધિક છે. અમે તા અહીંયા રહ્યા રહ્યા સ્વામીનુ કાર્યો કરીએ છીએ ત્યારે આ દત્તકુમાર તા . પરદેશમાં જ઼ને સ્વામીનુ કાર્ય કરે છે.” મતિસાગર મત્રીએ રાજાને કહ્યું,
“જે બીજાનું અહિત કરીને પાતાને સ્વાર્થ સાથે છે તે તે અધમ કહેવાય છે. તેમજ જે પાતાનુ અને પારકું બન્નેનું હિત સાધે છે તે મધ્યમ પુરૂષા કહેવાય છે. પણ ઉત્તમ જન તા તે જ કહેવાય કે જે પાતાના સ્વાના સેગ આપીને અન્ય જનનુ ભલુ કરે છે. આ દત્તકુમાર પણ 'એવા પરોપકારી અને ઉત્તમ જન છે કે જેમણે મહારાજનુ` કા` સહેલાઇથી સિદ્ધે કર્યું” સુમતિ મત્રી એલ્યા
-
જગતમાં એ “સામાન્ય બાબત છે કે નીચે પુરૂષા વિધીના ભય કલ્પી લઈન કાર્યના આર ભ કરતા નથી. મધ્યમ પુરૂષા કાર્યના આરભ તા કરે પણ વચમાં અનેક વિકો આડે આવતાં કાને પડતું મુકી હૈ છે, ત્યારે 'દત્ત
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com