________________
એકવીશ ભત્રને સ્નેહસંબધ
મને લઇને પેાતાના પરિવાર સાથે નગરમાં ચાલ્યા ગયા. અમારો સા પણ સુભટાની સાથે દેવશાલપુર નગરે. આળ્યેા. મારે અને જયસેન કુમારને ત્યારથી ગાઢ મિત્રતા થઈ. અરે અમે એક ભાઈ જેવા થઈ ગયા. હું રાજમહેલમાં રહેતા ને યસેન કુમારની સાથે ખાતા, સીતા, તે સુખમાં મારો સમય પસાર કરતા હતા. જયસેન કુમારને એક નાની એન હતી. તે સકલકળાને જાણનારી, અને સ્વરૂપવતી હતી. એ માળાનુ નામ કલાવતી. ધ્રુવ ! જેને આપ આ છમીમાં જીઆ છે ! જે મારી ધર્મની મેન છે. યૌવન વયને પામેલી આ બાળાને જોઈ રાજા રાણીને ચિંતા થઇ, એના સબંધ માટે અનેક ઠેકાણે રાજાએ તપાસ કરી પણ ક્યાંય એનું મન માન્યુ નહી.
રાજકુમારીની ચિંતાએ ચિંતાતુર થયેલા રાજાએ મને કહ્યું.
વ્રુત્ત ! આ તારી મ્હેનના વિવાહ તું જ કર એને માટે ચાગ્ય સ્થાન તું જ શાધી કાઢ.”
“આપનું વચન મને પ્રમાણ છે. ” વિજયરાજાનુ વચન મે' અંગીકાર કર્યું, કલાવતીના સ્વરૂપનું આ ચિત્રપટ મેં તૈયાર કર્યું. જેવું તે ખાળાનું સ્વરૂપ છે તેવું તે! મે મારી મતિમ દતાથી આલેખાયુ· નથી. એ ચિત્રપટ તૈયાર કરી રાજારાણીને આધી વાત સમજાવી હું ત્યાંથી રવાને, થયા, તે ગઈ કાલે આવી પહોંચ્યા તે આજે આપની સેવામાં હાજર થયા. હૃત્તકુમારે એ ચિત્રપટને લગતી પાતાની હકીકત ટુંકમાં કહી બતાવી.
દત્તની આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામતા તે વાર'વાર ચિત્રપટને જોતાં આલ્યા. વાહ ! મનુષ્ય કન્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com