________________
૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરવા માટે મારે શું કરવુ? અને જો વિધિએ મને પાંખા આપી હોત તો ઉડીને ઝટ તારા દર્શન કરત, અથવા તા કાઈ એવી ચમત્કારિક વિદ્યા મારી પાસે હેાત તા તને પ્રાપ્ત કરવામાં એ વિદ્યા સહાય કરત. પ્રિયા ! તું દૂર છતાં મારા હૃદયને ખાળે છે. મારે જે તારા જેવી પ્રિયા નથી તેા જગતમાં આવું સામ્રાજ્ય છતાં કાંઈ નથી. તે જ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રિયાના પતિ થશે. પ્રિયા ન એવી નિરખી અરે મે, પ્રિયા ન એવી રીઝવી અરે મે; પ્રિયા ન એવી ઉર લીધી રે મે', વસત કેલી ન કીધી અને મે
પરિચ્છેદ ૨ જો
લાવતી
તીર લગા ગાળી લગા, લગા ખરછીકે શ્રાવ, નયનાં કીસીકા મત લગા, જીસકા નહિ ઉપાય દત્તકુમારે કલાવતીનું ચિત્ર રાજાને બતાવ્યા પછી એ દિવસનાં વ્હાણાં વહી ગયાં. એ બન્નેય દિવસા શખરાજાના ચિંતાતુરપણે ગયા. ખાન, પાન કે વિદ્વાનાની ગાપ્તિમાં પણ શ”ખરાજાને ચેન પડતું નહિ, મત્રીઓ અનેક પ્રકારની કથા વાર્તા કરતા, રાજાના દિલને રિઝવવાના અનેક પ્રયત્ન કરતા છતાં રાજા એ ચિત્રપટની માલાને -ભૂલી શકતા નહિ. એ દગ્ધ હૃદયને ઠારવા અનેક શીતાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com