________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“મનુષ્ય કન્યા ?” રાજકુમાર તાજી. થયા. “કાની આ કન્યા 33
વિજ્યાવતી નરેશ રત્નચૂડ નરપતિની આ કુંવરી, એનુ” નામ પુર’દયા !” રત્નચૂડના રાજસેવકામાંથી એક ચતુર પુરૂષ વિચાર કરીને ખેલ્યા.
૧૮૦
રાજસેવકાના વચનથી સતાષ પામી હર્ષીત રાજકુમારે એક લાખ દીનાર (રોકડનાણુ) આપીને એમને વિદાય કર્યાં. રાજકુમાર નિધિકૃડલ એકાગ્રતાથી એ ચિત્રપટની માળા પુરદયશાને જોતા ખાલ્યા, “મિત્રા ! સ્વમાંથી સરી ગયેલી મારી સ્વ×સુંદરી આ. ” રાજકુમારે પાતાની સ્વની હકીકત કહી સભળાવી.
રાજકુમારની હકીકત સાંભળી મિત્રા વિચારમાં પડયા. રાજકુમારને આ બાળાનાં સ્વામાં દર્શન થાય છે. એજ માળા ચિત્રપટમાં આલેખાઈ છતી રાજકુમાર પાસે આવે છે નક્કી એમાં દૈવના કઈક સકેત છે. રાજકુમાર! અમને તેા લાગે છે કે નક્કી કાઈ દેવીએ તમને સ્વામાં એ માળાનાં દર્શન કરાવી મુલાકાત કરાવી છે તમારા ભાગ્યમાં એ માળા ચાક્કસપણે લખાઇ છે.”
મિત્રાની હકીકત સાંભળી નિશ્વિકુંડલ હસીને મેલ્યા. “મને પણ આ માળા ઇષ્ટ છે.”
એ વૈરાગ્યવાન કુમારનું મન આ માળામાં રક્ત થયેલું જાણી ખુશી થયેલા રાજાએ મંત્રીઓ સાથે મંત્રણા કરી એક મંત્રીને પરિવાર સહીત વિજ્યાવતીનગરીએ મેાકલ્યા તે મત્રી વિજ્યાવતીમાં આવી રાજાને મલી પુરંદર્યશા સાથે નિધિકુંડલતું લગ્ન નક્કી કરી સૂદૂ જોવરાવ્યું લગ્ન સમય નક્કી કરી મ`ત્રીએ ત્યાંથી શ્રીમંદરપુર આવી પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com