________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
-
-
-
નિધિ કુંડલ ચારે તરફ નજર કરવા લાગે એ રમણીય નંદનવન કયાં? એ મનોહર વાવડી ક્યાં? એ અદ્દભૂત લાવશ્યવાળી પાતાલ કન્યા ક્યાં?
ગાંડાની માફક રાજમહેલમાં ચારેકોર જેવા લાગે દોડાદોડ કરવા લાગે પણ એ સ્વમસુંદરી તે હાથમાં આવેલી નરી સરી ગઈ કે શું ?
એ સ્વમ સુંદરીના અદશ્ય થવાથી વ્યાકુળ થયેલા રાજકુમારે પાતળી નેતરની સોટીથી એ બંદીજનેને ઝુડવા પાડવા “દુષ્ટો! મારી પ્રિયા ક્યાં ગઈ?”
વ્યાકુળ રાજકુમારને કંઈ પણ ચેન પડયું નહિ “અરે ! એ બાળ કેણ હશે? મેં નામે પૂછયું નહિ, એ કંઇ બોલીય નહિ, હાય વિધિ! વિધિ) કુમાર નિધિકંડલ ચિંતાતુર થઈ ગયો પોતાના આવાસમાં મુઠીયો વાળી જુસ્સામાં ને જુસ્સામાં આમતેમ આંટા મારતે વે કંઈક વિચારતે.
રાજકુમારના મિત્રે આવી પહોચ્યા. રાજકુમારને પ્રસન્ન કરવાને એમણે અનેક પ્રયત્ન કર્યો. છતાં રોજની માફક દાજકુમાર ન તો હસે કે ન તો સીધો જવાબ આપે.
“મિત્રો! રાજકુમારનું કંઈક ગુમ થયું છે. તપાસ કરે એક ચતુર મિત્ર રાજકુમારનું મન વતીને બોલ્યો,
બરાબર છે! તારૂં ચતુરનામ વ્યાજબી છે. શોધી આપ મારું જે ગુમ થયું છે તે.” રાજકુમાર બ .
“કચી જગાએ ગુમ થયું છે? શું ગુમ થયું છે. આN કહે એટલે અમે ત્યાં તપાસ કરીએ.” એ મિત્રે વિશેષ જાણવાના આશયથી કુમારને પૂછયું.
“મિ! સ્વમસુંદરી, આહા! જાણે કે ત્રણેય સુંદરી. શું એનું સ્વરૂપ! એ મનમોહક અદભૂત લાવણ થી ત્યાંજ !. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com