SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવના સ્નેહસભધ ૧૬૭ છેડતા નથી, નિર્ધનને પણ સતાવે છે તે ધનવાનને પણ “અરે ચારે ગતિમાં એવી કોઇ પણ વિટ‘અણા નથી કે જીવાએ પરવશપણે અનતીવાર ન ભાગવી હાય. એવા આ દુ:ખદ સંસારમાં તમારા જેવા બુદ્ધિમાના જે થવાનું હશે તે થશે' એમ માનીને નિશ’કપણે રાચે, માર્ચ, તે ચાગ્ય નથી, આફત આવે તે પહેલાંજ ડાહ્યા પુરૂષાએ જાગી જવું જોઇએ મનુષ્યભવ પામીને તેને યાગ્ય કારવઇ કરી મનુષ્યભવને સફળ બનાવવા જોઇએ, ધર્મનું આરાધન કરીને આપદાઓનો નાશ કરી આ લેક અને પરલેાકમાં સુખ સપત્તિ મેલવવી. મેાક્ષ પણ એ ધર્મારાધનવડેજ લખ્યું થઈ શકે છે. જીનેશ્વરની સેવા કરવાથી તેમની આજ્ઞાનું આરાધન કરવાથી પણ ધમ સાધી શકાય છે. અરે ! પ વૃક્ષ સમાન ફળને આપવાવાળી જીનેશ્વરની સેવા વેને શુ' શુ' નથી આપતી ? ર જીનેન્દ્ર પૂજાનું ફલ વ્યસ્તવ અને ભાવસ્તવ એ અન્ને પ્રકારે જીતેશ્વરની આજ્ઞાનું આરાધન થઇ શકે છે ભાવસ્તવના સમ્યક્ પ્રકાજેના આરાધનથી પ્રાણી આઠ ભવસુધીમાં અવશ્ય સંસાર થકી મુકાઈ જાય છે એ ભાવસ્તવના આરાધક પચમહા વ્રત ધારી, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાના ધારક, ક્ષમાદિક દશ પ્રકારના સાધુના ધર્મવડે વિભૂષિત, ઉપસર્ગ, પરિસંહને સહન કરનારા સાધુઆજ હાઇ શકે. જન્મ, જરા અને મરણથી રહિત, શાક, સ તાપ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy