________________
એકવીશ ભવના સ્નેહંસ મ ધ
૧૩૯
પડે છે, અરે ! કામની દુશ્રેષ્ટતા તા જીઆ કે જે પરાધીન અને દુ ળ વસ્તુ હાય છે.તેની પાછળ માનવી દિવાના બની જાય છે તે સ્વાધીન અને સુલભ વસ્તુઓની તા પરવાહ પણ કરતા નથી જગતની આ કેવી વિચિત્રતા!
:
એ ગુણિયલ ગુણસુંદરીને પુણ્યશમાં શ્રાવસ્તી લઇ જતાં વેદચિતા દારૂ પીધેલા મત્ત ગજરાજની માફક ઉન્મત્ત બની ગયા. કા અકામાં મૂઢ થયેલા વેદચિ ધતુરા પીધા હાય તેની માફક છકી ગયા. માતાપિતાએ સમજાવવા છતાં તે મૂખ પેાતાનું ભર્યું ઘર છેાડી, ઇજ્જત, આબરૂને તિલાંજલિ આપી ગુણસુંદરી પાછળ શ્રાવસ્તી ચાલ્યા ગયેા. કામમાં અધ થયેલા પુરૂષાને એ સિવાય બીજી સકે પણ શું ?
શ્રાવસ્તી જતાં રસ્તામાં પર્વતની કદરામાં ચાર લેાકેાની પલ્લી જોઈ ગુણસુંદરી મેલવવાની આશાએ એ દુષ્ટ પલ્લીમાં રહી પલ્લીપતિની સેવા કરવા લાગ્યા. અનેક સાહસિક કાર્યો કરીને તેણે પધ્ધીપતિની પ્રીતિ સપાદન કરી લીધી. એક્દા વેદરૂચિના કહેવાથી પલ્લીપતિએ શ્રાવસ્તીમાં પુણ્યશર્માને મકાને ત્રાડ પાડવા માટે હેરૂએ મૂક્યા. હેરૂઆની બાતમીને અનુસારે રાત્રીને સમયે પલ્લીપતિએ પુણ્યશર્માને ઘેર ધાડ પાડી, ભિલ્લુ લેાકેાએ એના મકાનમાંથી બધુ લુંટીને પેલા વેચિ ગુણસુંદરીને ઉપાડી ચાલતા થયા. એ રીતે ધાડથી મલેલે માલ ઉઠાવીને શિઘ્રતાથી તેઓ બધા પલ્લીમાં પહેાંચી ગયા. પછીતા જાણે રાજા !
પલ્લીમાં ગુણસુંદરીને સારી રીતે રાખતા વેદરૂચિ એના માન સન્માનમાં કે ખાનપાનમાં ઉણપ આવવા ઢતા નહિ, અને પ્રસન્ન કરવા માટે અનેક વાતા કહી.
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com