________________
એકવીશ ભયના રસ્તેસ અધ
૧૩૫
બધા શાકમગ્ન કેમ છે? શુ કુંટુબના વિરહુ યાદ આવે છે કે ધનનાશની પીડા સાલે છે, અથવા હજી પણ શરીરમાં કઇ વ્યાધિ રહી ગયા છે શુ? કહા તા એના અઢા ઉપાય કરીયે ? કારણ કે ગ્રીષ્મવુમાં સૂકાઇ ગયેલાં નદી અને સર" વર વરસાદના પ્રવાહથી પાછાં આબાદ થાય છે. શ્રી થયેલા બીજના ચંદ્રમા પણ ધીરેધીરે વૃદ્ધિ પામીને પરિ પૂર્ણ થાય છે. જગતમાં જીવાને તેા પાપ કરવાથી દુઃખ મલે છે ને પુણ્ય કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તે એવી ખામતમાં ખે... કે આનંદ ન કરતાં મુખના અભિલાષી પુરૂષાએ હંમેશાં ધર્મને આરાધવા જોઇએ. અનંત જન્મ મરણના દુ:ખના કારણે પાપના ત્યાગ કરવો જોઇએ.” સુધમની મધુરવાણીથીલાચનની આંખાનાં પુડલ ઉઘડી ગયાં.
“સખે ! તમારા જેવા ધર્મીને મેં સમુદ્રમાં નાખીને તમારી જે વિડ બના કરી છે, તે અદ્યાપિ મારા હૃદયને માળે છે. આ મહાસતીની કદના કરવામાં મે' શી ઉણપ રાખી છે ? એ પાપનુ કુલ મને અહીયાંજ પ્રાપ્ત થયુ એવા આ પાપીને યમરાજાએ પણ છેડી દીધા. પણ હું મિત્ર! જ્યાંસુધી હું જીવીશ ત્યાં લગી તારા ઉપકારને સ`ભારતા હું પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં મળીશ. એ નરી દીવા જેવી
સત્ય વાત છે.”
સુલેાચનની વાત સાંભળી ક્રિસુંદરી મેલી“સુલેાચન ! તમને ધન્ય છે કે કરેલા પાપના તમને આટલા મા પશ્ચાત્તાપ થાય છે. કારણકે પાર્ષીએ તેા પાય કરીને ઉલટા રાજી થાય છે, જ્યારે સજ્જના પાપકા થી દૂર ભાગે છે. અહીયાં તા અજ્ઞાનથી થઇ ગયેલા આ પાપમાં તમારો શુ' દાષ ગણાય ? આંધળા માણસ કુવામાં પડી જાય એમાં ઢાષ કાને દેવા ! માટે હું સત્પુરૂષ ! આજથી પાપના ત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com