________________
૧૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તા ભટકતા અનુક્રમે સુધર્મ વાળા ગામમાં આવી પહેોંચ્યા. જ્યાંત્યાં ભીખ માગતા તે રખડતા હતા, ત્યારે જળ ભરવા ગયેલી ઋદ્ધિસુંદરીની નજર એની ઉપર પડી, એને એળખવાથી તે સુંદરીએ પતિ પાસે આવીને વાત કરી. સુધર્મ સુલાચનને પાતાને ધેર તેડી લાવી આગતાસ્વાગતા કરી, દવાદારૂથી એના રોગ નાશ કર્યાં ને પ્રથમના જેવ નિરોગી ઢહવાળા થયા. ગમે તેવા દુન પણ ઉપકાર તળે દખાયેલા શુ કરે ! તેમાંય સુલેાચન તા કુલવાન હતા. જૈવવશાત્ ઋદ્ધિનું કરીને જોતાં એની બુદ્ધિ કરી ને એ ભાન ભૂલ્યા, ભૂલથી અનથ કરી નાખ્યો, એ પાપનું ફલ એને અહીયાંજ મહ્યુ', તે મનુષ્ય ન સહન કરી શકે તેવી નરકયાતના ભાગવી. જેનું બુરૂ કરેલું તેનાજ આશ્રય નીચે આવ્યા છતાં બૂરાઇના બદલા ભલાઈ કરીને આપ્યા. તેની જાત માટે પુષ્કળ ખર્ચ કરીને અપકારના બદલા ઉપકારથી આપ્યા એ ઉપકાર કાંઇ જેવા તેવા નહાતા.
લજ્જાના ભારથી ધામુખ થયેલા મુલાચન કેટલા હિસાબ કરે, અરે વિધાતાએ જગતમાં સજ્જન અને ચંદન પરોપકારને માટેજ સભ્યો છે. પરોપકાર કરવાના સ્વભાવવાળા એ બન્નેમાંય સજ્જન તા કાઈ અનેરી પ્રભા પાડે છે. સજ્જન ગમે તેવા દુનના પણ હ્રદયપલટા કરાવે છે. મેં એમનુ બુરૂ કરવામાં શી કમીના રાખી છે, છતાં એ મન્ને મારા ઉપર કેવાં અનન્ય ઉપકાર કરનારા છે. અરે! સારૂ' સુખ એમને શી રીતે બતાવું! સમુદ્રમાં હું મરી ગયા હાંત તા કેવું સારૂ ! જીવતા છતાં પણ આજે હું એમને જોવાય સમથ નથી.”
એ લજ્જાથી અવનત મુખવાળાને સુધ મધુરવાણીથી શિખામણ આપવા લાગ્યા. અરે ભાઇ ! તમે આટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com