________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એ તારી ભ્રમણા છે પ્રિયે ! કર્યાં તુ' અને કયાં આ જડ દુર્ગંધ ભરેલી પુતળી! કનક અને કથીર ક્રિ સમાન થઇ શકે?” રાજા! તમે પંડિત થઈ ભીંત ભૂલ્યા છે. આ ઉપરથી રૂપરગ ભર્યા ભભકાળધ શરીરની અંદર હાડ, માંસ, રૂધિર સિવાય બીજું શું છે? મળ, મૂત્ર અને વિદ્યાર્થી ભરેલા આ ગંદા ફ્લેવરમાં રાચી નરકનાં દ્વાર શા માટે ખખડાવા છે? માંસમાં આસક્ત માછલાની માફક સ્વલ્પ માત્ર સ્પર્શઇન્દ્રિયના સુખમાં રક્ત ખની મેરૂથી ય અધિક તિર્યંચ અને નરગતિનાં દુ:ખની અભિલાષા - શા માટે કરો છે ? દુર્ગતિને આપનારી એવી પરદારાને જે પુરૂષ સેવતા નથી તે આપદારૂપ સાગરની પાર તરી જાય છે, એટલું જ નહી બલ્કે સસારની ઉત્તમ સંપત્તિને પામે છે, પરસી કે પરપુરૂષને આલિંગન કરવા માત્રથી નરકાગ્નિની ધગધગતી જ્વાળામાં દુગ્ધ થવાનું ન હોત તા તમારા જેવા સજ્જન પુરૂષના સ`ગ કોને સુખકારી ન થાય ?”
“પુરૂષોને આ સૌંસારમાં ભાગ તા માત્ર અપકાલના પ્રમાણમાં હોય છે ત્યારે એના ફલ તરીકે દુ:ખ ભોગવવાનાં તા નરકને વિશે પલ્યાપમ અને સાગરોપમ સુધી હોય છે હે રાજન! તમે તમારા અંત:પુરની સૌ દ શાલિની રમણીયા કરતાં મારામાં શુ' અધિક જોયુ` છે કે એ સાગરોપમ સુધીનાં દુ:ખ ભાગવવા તૈયાર થયા છે.. પ્રજાજન જો ગુન્હો કરે તા તમે અહીયાંજ શિક્ષા કરી છે પણ તમારા ગુન્હાની શીક્ષા તમારે નરકમાં જઈને અવશ્ય ભાગવવી પડશે. રાજન! માટે આ ખાટા કદામહ મૂકી ન્યાય માર્ગે ચાલેા છ
બાલક જલમાં પડેલા ચક્રના અનેક પ્રતિબિંબને
૧૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com