________________
. ૧૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
આતુર તેણે પાતાના દૂત નરકેશરી રાજાની પાસે માકલ્યા દૂતની વાણી સાંભળી નરકેશરી રાજા ખુશી થયા તે નરકેશરી રાજાએ રતિસુ કરીને પેાતાના પ્રધાન પુરૂષા સાથે નદપુર માકલી આપી. સ્વયંવરા આવેલી રતિસુ દરીમ ચદ્રરાજા માટા મહોત્સવપૂર્ણાંક પરણ્યા. એ રીતે રતિસુ રીતે મેળવી ચ`દ્રરાજાએ પાતાના મનારથ પૂર્ણ કર્યા.
એક દિવસે ચદ્રરાજા રાજાસભામાં બેઠા હતા તે દરમિયાન કુદેશના મહેદ્રસિંહ રાજાના દૂત રાજસભામાં પ્રવેશ કરીને ચદ્રરાજાને કહેવા લાગ્યા રાજન! અમારા રાજાએ તમને કહેવરાન્ચુ છે કે તમારે ને અમારે વશ
પર પરાથી સ્નેહ સંબધ વૃદ્ધિ પામતા ચાલ્યા આવે છે એ સ્નેહને અત્યારે પણ ગમે તેવા સયાગામાં તમારે નિભાવવા જોઇએ. એ સ્નેહની પરીક્ષા માટે તમારે કાઈ વિષમમાં વિષમ કાર્યો મને કહેવું, જે કાર્ય કરીને હું એ સ્નેહમાં વધારો કરીશ, તમારા પ્રેમને વધારીશ, એવીજ રીતે મારા સ્નેહને વધારવા માટે તમે તમારી નવીન પરબેલી નવાઢા રતિસુ દરીને મોકલી આપેા છ
દૂતની નિડરવાણી સાંભળી રાજા સહિત સભા દિગ થઈ ગઈ. “તારા રાજાની પ્રીતિ વધારવાની રીત તા ન્યારી છે ભાઈ! તારા રાજાએ બીજી કાઈ કા ફરમાવ્યુ હેત તા હું તારા સ્વામીના મનારથ પૂર્ણ કરત, પણ એક ગરીબમાં ગરીબ માણસ પણ શ્રી તેા આપી શકતા નથી. સમજ્યા ” ચદ્રરાજાએ દૂતને પ્રત્યુત્તર આપ્યા.
ચન્દ્રે રાજાના જવાબ સાંભળવા છતાં જાણે માટી પડિતાઇના ઘમડ કરતા અને ચકરાજાનું હિત એના હૈયામાંથી નિતરી રહ્યું હોય તેમ પાતાના સ્વામીના ઐશ્ચર્ય થી ગર્વિષ્ટ થયેલા તે એલ્યા, “તમારીએ નવીન પત્નીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com