________________
-
-
-
૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “ઓહ! સ્વતંત્ર વિહારી આ વનરાજને રોકનારે તુ કેણ?” કમલસેન ગ. - “સ્વતંત્ર વિહારી વનરાજ?” કરડાકીથી તે પુરૂષ બોલ્યો, “જો તું વનરાજ હે તે મારા પ્રહારને સહન કર” ભયંકરરૂપને ધારણ કરતો કૃતાંત સમે તે પુરૂષ હાથમાં મુગળને નચાવતો કમલસેન સમક્ષ હાજર થયે. , એ ભયંકર પુરૂષને પિતાના જાજ્વલ્યમાન અને તેજ
વી નેત્રોથી કરડે કમલસેન બોલ્યો “આવી જા, પહેલે તું ઘા કર, " “પહેલો ઘા તું કર. અટ્ટહાસ્ય કરતો રાક્ષસ બોલ્યા,
નિર્દોષ ઉપર હું કદાપિ પ્રહાર કરતા નથી. પિતાના ખગને જે કમલસેન બે, કમલસેનના સત્ય અને હિંમતથી પ્રસન્ન થયેલા તે પુરૂષ પોતાની ભયંકરતા સંહારી સૌમ્ય મનહરરૂપ ધારણ કરતાં બોલ્યા “કુમાર! તુજ અગલક્ષ્મીને યોગ્ય છે ! સત્યશાળી છે,
“અને તમે કેણ?” પ્રસન્ન થતા કુમાર કમલસેન બો .
વિશાલ એવી ચંપાનગરીને અધિષ્ઠાયક હું દેવ છું. કુમાર! પેલી પ્રૌઢ નાયિકા, દેવકુલનું આકાશમાં ગમન, પેલો ભયંકર અટ્ટહાસ્ય કરતા રાક્ષસ એ બધીય મારી માયા તારી પરીક્ષા માટે હતી, માટે તું એ ક્ષમા કર, ચંપાના અધિષ્ઠાયક દેવે ખુલાસો કર્યો. એ ખુલાસાથી કુમાર વિચારમાં પડે. “આ બધુ તમારે કરવાની જરૂર
“તે તમને હવે અલ્પ સમયમાં જ ખબર પડશે, આ ચંપાનું રાજ્ય અને રાજ્યસુતા તમને વરશે, એમ કહી દેવ અદશ્ય થઈ ગયો.
દેવદર્શન પછી કુમાર કમલસેન ત્યાંથી આગળ ચાલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com